1. Home
  2. Tag "National news"

ITBPના 260 સાહસિક જવાનોને કેન્દ્રીય ગૃહપ્રધાનના સ્પેશિયલ ઑપરેશન મેડલતી નવાજીત કરાયા

ITBPના 260 જવાનોને મેડલથી સન્માનિત કરાયા તેઓને કેન્દ્રીય ગૃહપ્રધાનના સ્પેશિયલ ઑપરેશન મેડલથી નવાજીત કરાયા 20 જવાનોને વીરતો ચંદ્રક પણ મળ્યો નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે લદ્દાખમાં વિશેષ ઑપરેશન્સ માટે ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના 260 જવાનોને કેન્દ્રીય ગૃહપ્રધાનના વિશેષ ઑપરેશન મેડલથી નવાજીત કરવામાં આવ્યા છે. બર્ફીલા અને ઊંચાઇએ આવેલા […]

ચારધામ યાત્રા 2021માં અત્યારસુધી રેકોર્ડબ્રેક 4 લાખ શ્રદ્વાળુઓએ કર્યા દર્શન, હજુ પણ ઘસારો ચાલુ

ચારધામ યાત્રામાં યાત્રાળુઓનો રેકોર્ડ તૂટ્યો અત્યારસુધીમાં 4 લાખ યાત્રાળુઓએ કર્યા દર્શન ચારધામ યાત્રા અત્યારે કડકડતી ઠંડીમાં ચાલી રહી છે નવી દિલ્હી: આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે ચારધામ યાત્રા મોડી શરૂ થઇ હતી. જો કે અહીંયા જે રસપ્રદ વાત જોવા મળી છે એ એ છે કે આ વર્ષે યાત્રાળુઓની રેકોર્ડબ્રેક સંખ્યા જોવા મળી રહી છે. […]

રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી, પીએમ મોદીએ કહ્યું – હિતોની સુરક્ષા માટે ભારત આત્મનિર્ભરતાના નવા મિશન પર

રાષ્ટ્રીય એક્તા દિવસની સમગ્ર દેશમાં ઉજવણી આ પર્વ પર પીએમ મોદીનો દેશને સંદેશ આપણે એક રહીશું તો જ અગળ વધી શકીશું નવી દિલ્હી: આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઓતપ્રોત છે. સરદાર પટેલની 146મી જન્મજયંતિ પર પીએમ મોદીએ તેમને નમન […]

ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં ભયંકર દુર્ઘટના, યુટિલિટી વાન ખીણમાં ખાબકતા 14નાં મોત, અન્ય ઘાયલ

ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં ગોઝારો અકસ્માત અહીંયા એક યુટિલિટી વ્હિકલ ખીણમાં ખાબક્યું તેને કારણે 14 લોકોના કમકમાટીભર્યા મોત નવી દિલ્હી: ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. બાયલા ગામથી વિકાસનગર જઇ રહેલું એક યુટિલિટી વ્હિકલ ખીણમાં ખાબક્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ યુટિલિટી વ્હિકલ ખીણમાં ખાબકતા તેમાં સવાર 19 લોકોમાંથી 14 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા […]

ચીન સાથે તણાવ વચ્ચે ભારતે વધાર્યું સામર્થ્ય, હવે અમેરિકી શસ્ત્રોની કરી તૈનાતી

ભારત-ચીન સૈન્ય ગતિરોધ વચ્ચે ભારતે વધાર્યું સામર્થ્ય હવે સરહદે ભારતે અમેરિકી બનાવટના શસ્ત્રો કર્યા તૈનાત તેમાં ચિનૂક હેલિકોપ્ટર્સ, હોવિત્ઝર્સ સહિતના શસ્ત્રો સામેલ નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે હવે ભારત સંરક્ષણ ક્ષેત્રે પણ ચીનને જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે. ભારતે હવે ચીને સરહદે યુએસ નિર્મિત શસ્ત્રો જેમ કે ચીનૂક […]

વાંચો આ રેલવે સ્ટેશન વિશે જ્યાં તમારે મહારાષ્ટ્રથી ટિકિટ લઇને ગુજરાતથી ટ્રેન પકડવી પડશે

નવી દિલ્હી: અત્યારસુધી તમે અનેક દેશોની સરહદો અડી અડીને હોય અને બોર્ડર પારસ્પરિક જોડાયેલી હોય તેવી અનેક તસવીરો જોઇ હશે. પરંતુ શું તમે ક્યારેક ભારતનું એક રેલવે સ્ટેશન દેશના બંને રાજ્યોમાં હોય તેવું સાંભળ્યું છે? ચોંકી ગયા ને? જો કે આ હકીકત છે. ભારતમાં એક એવું રેલવે સ્ટેશન છે જેનો અડધો હિસ્સો ગુજરાતમાં અને અડધો […]

RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રીદિવસીય બેઠકનો આરંભ: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાને લઇને ઠરાવ પસાર

જિહાદી સંગઠનો દ્વારા બાંગ્લાદેશના ઇસ્લામીકરણના ષડયંત્રની કાર્યકારી મંડળે કરી નિંદા કટ્ટરપંથી ઇસ્લામિક શક્તિનું વધતું જોર એ શાંતિપ્રિય દેશોની લોકતાંત્રિક વ્યવસ્થા માટે ખતરો સંઘની કાર્યકારી મંડળની બેઠકમાં બાંગ્લાદેશ હિંસાને લઇને ઠરાવ પસાર નવી દિલ્હી: આજે કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રણ દિવસીય બેઠકનો સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજીએ ભારત […]

તો શું ખેડૂતોનું આંદોલન સમેટાઇ રહ્યું છે? ટિકરી બોર્ડર પણ ખાલી થવા લાગી

સુપ્રીમ કોર્ટની ફટકારની અસર હવે ટિકરી બોર્ડર પણ ખાલી થવા લાગી ખેડૂતોની સહમતિ બાદ પોલીસે બેરિકેડ્સ હટાવ્યા નવી દિલ્હી: છેલ્લા એક વર્ષથી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો અને ખેડૂતો સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે ધીરે ધીરે કેટલાક રસ્તાઓ ખાલી કરી રહ્યા છે. આંદોલન સમેટાઇ રહ્યું હોવાના પણ સંકેત મળી […]

દિવાળી પૂર્વે આ મામલે સુપ્રીમની કેન્દ્રને ફટકાર, આદેશનું ઉલ્લંઘન નહીં ચલાવી લેવાય

નવી દિલ્હી: દિવાળી પર્વ આવી રહ્યું છે ત્યારે ફટાકડા પર પ્રતિબંધ અંગેની ધારણાને સુપ્રીમ કોર્ટની બેંચે દૂર કરી હતી અને કહ્યું હતું કે, કોઇ ચોક્કસ જૂથ અથવા સમુદાય વિરુદ્વ આ પ્રતિબંધ નથી. ઉજવણીની આડમાં નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરવાની મંજૂરી આપી શકે નહીં. જસ્ટિસ એમ.આર.શાહ અને એએસ બોપન્નાની બેંચે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે તેઓના આદેશનો […]

NEET UG RESULTS: સુપ્રીમ કોર્ટે NTAના પરિણામો જાહેર કરવા આપી મંજૂરી

NTAને પરિણામો જાહેર કરવા સુપ્રીમની લીલી ઝંડી સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો બે અરજદારોની અરજી પર પુન:વિચારણા કરી શકાય નવી દિલ્હી: NTAને પરિણામો જાહેર કરવા માટે હવે લીલી ઝંડી મળી ગઇ છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મુકીને NTAને પરિણામ જાહેર કરવા માટે મંજૂરી આપી છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code