1. Home
  2. Tag "National news"

ભારતે Agni-5 મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, સમગ્ર એશિયા અને ચીન પણ તેની રેન્જમાં

ભારતે અંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ આ મિસાઇલ ચીનના દરેક શહેરને પણ બનાવી શકે છે ટાર્ગેટ આ મિસાઇલની રેન્જ 5000 કિલોમીટર છે નવી દિલ્હી: ભારતની સૈન્ય ક્ષમતા ધીરે ધીરે વધુ મજબૂત બની રહી છે. એક તરફ ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની યોજના બનાવી રહી છે ત્યારે બીજી તરફ હવે અગ્નિ-5 મિસાઇલનું […]

પાકિસ્તાનની જીતનું જશ્ન મનાવનારા સામે યુપી સરકાર એક્શનમાં, કરી આ કડક કાર્યવાહી

ટી-20 વર્લ્ડકપની પહેલી મેચમાં પાકિસ્તાનની જીત પર ઉજવણી કરનારા વિરુદ્વ થશે કાર્યવાહી પોલીસે કડક કાર્યવાહી કરતાં પાંચ જીલ્લામાંથી 7 લોકોની ધરપકડ કરી તે ઉપરાંત ચાર લોકોની ધરપકડ પણ કરી નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપની પહેલી મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીત પર કેટલાક લોકો યુપીમાં ઉજવણી કરી રહ્યા હતા. હવે આવા લોકો સામે યોગી સરકાર એક્શનમાં આવી […]

આ રાજ્યમાં હવે વેક્સિન નહીં લીધી હોય તો થઇ શકે છે જેલ, જાણો ક્યાં અપાયો આદેશ

દિલ્હીમાં વેક્સિન ના લેનારા કર્મચારીઓ વિરુદ્વ લેવાશે કડક પગલાં જો વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહીં હોય તો થઇ શકે છે જેલ તે ઉપરાંત જેલ અને દંડ બંને પણ થઇ શકે છે નવી દિલ્હી: કોરોના સંક્રમણથી બચવા માટે કોવિડ વેક્સિન સૌથી અસરકારક શસ્ત્ર છે ત્યારે હવે દિલ્હી સરકાર કોવિડ વેક્સિન ના લેનારા તેના કર્મચારીઓને કોઇ […]

વિપક્ષ પર ગૃહમંત્રી અમિત શાહનો શાબ્દિક પ્રહાર, કહ્યું – અભણોની ફોજથી વિકાસ અશક્ય છે

નેશનલ કોન્ફરન્સ ઑન ડિલિવરિંગ ડેમોક્રેસીનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધો અભણોની ફોજથી વિકાસ થવો અશક્ય છે: અમિત શાહ નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સ ઑન ડિલિવરિંગ ડેમોક્રેસીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેઓએ પીએમ મોદીના કાર્યકાળ વિશે જાણકારી આપી હતી. […]

પેગાસસ જાસૂસી મામલે કેન્દ્રને ઝટકો, સ્વતંત્ર કમિટી કરશે તપાસ

પેગાસસ જાસૂસી મામલે કેન્દ્રને ઝટકો નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ કમિટી આ મામલે કરશે તપાસ ગોપનીયતાના મૂળભૂત અધિકાર પર તપાસ થાય તે આવશ્યક છે: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલે કેન્દ્રને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. CJIની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં આ સમગ્ર કેસની […]

પાર્ટીને આગળ વધારવા અનુશાસન-એકતા દર્શાવવી આવશ્યક: સોનિયા ગાંધી

આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવોની બેઠક યોજાઇ આ બેઠકમાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કાર્યકારોને કહ્યું આહ્વાન કોંગ્રેસે અનુશાસન અને એકતા દાખવવી પડશે નવી દિલ્હી: આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવોની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, […]

દેશના 13 એરપોર્ટનું માર્ચ સુધીમાં થશે ખાનગીકરણ, આ એરપોર્ટ્સ સામેલ

આગામી માર્ચ સુધી દેશના 13 એરપોર્ટની ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ થશે પેસેન્જર રેવન્યૂ દીઠ મોડલનો બિડિંગ માટે ઉપયોગ કરવામાં આવશે ભુવનેશ્વર, વારાણસી, ત્રિચી, ઇન્દોર સહિતના એરપોર્ટનું ખાનગીકરણ થશે નવી દિલ્હી: સરકાર આ વર્ષે 13 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે. સરકારી માલિકીની એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા સંચાલિત 13 એરપોર્ટનું ખાનગીકરણ હાથ […]

ચીનની અવળચંડાઇ સામે ભારતની રણનીતિ, હવે બનાવશે મોડલ ડિફેન્સ વિલેજ

ચીનની ચાલ સામે ભારતની રણનીતિ હવે ચીનની જેમ બનાવશે મોડેલ ડિફેન્સ વિલેજ ચીનની દરેક ચાલ પર ભારતનો વળતો પ્રહાર નવી દિલ્હી: લદ્દાખ મોરચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે ચીનની સરહદી વિસ્તારોમાં અવળચંડાઇ ફરીથી વધી રહી છે. હવે ભારતીય સેનાએ પણ ચીનની દરેક ચાલને નાકામ કરવા માટે રણનીતિ બનાવી છે. ચીને લાઇફ ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે […]

એલોપેથી પર વાંધાજનક ટિપ્પણી પર બાબા રામદેવની મુશ્કેલી વધી, કોર્ટ ચલાવી શકે કેસ

કોવિડ મહામારી દરમિયાન એલોપેથી પર વાંધાજનક ટિપ્પણીમાં બાબા રામદેવને કોઇ રાહત નહીં દિલ્હી હાઇકોર્ટ આ બાબતે કેસ ચલાવી શકે છે ડોકટર્સના અનેક સંગઠનો દ્વારા કરવામાં આવેલી અરજી પર મંથન કરવું આવશ્યક: દિલ્હી હાઇકોર્ટ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અગત્યની ભૂમિકા ભજવનાર એલોપેથી દવા પર વિવાદિત ટિપ્પણી કરીને સંકટમાં મૂકાયેલા બાબા રામદેવને હાલમાં કોઇ રાહત મળે […]

હિમાચલ પ્રદેશમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, જાનહાનિના કોઇ સમાચાર નથી

હિમાચલ પ્રદેશના મનાલી શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર આચંકાની તીવ્રતા 4.3 નોંધાઇ જો કે જાનહાનિના કોઇ સમાચાર નથી નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના મનાલી શહેરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આચંકાની તીવ્રતા 4.3ની નોંધાઇ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, મનાલી શહેરમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડર અને ભયનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code