એશિયાના સૌથી મોટા પ્રદૂષણ મુક્ત એરપોર્ટનો પીએમ મોદીએ કર્યો શિલાન્યાસ, કહ્યું – હજારો રોજગારીનું સર્જન થશે
પીએમ મોદીએ યુપીને આપી મોટી ભેટ એશિયાના સૌથી મોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું ઝીરો એમિશન એરપોર્ટ હશે નવી દિલ્હી: પીએમ મોદીએ યુપીને આજે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ જેવરમાં આજે એશિયાના સૌથી મોટા અને વિશ્વના ચોથા સૌથી મોટા એરપોર્ટનું ઉદ્વાટન કર્યું હતું. ત્રણ કૃષિ કાયદાની વાપસીની જાહેરાત બાદ પીએમ મોદીનો […]