1. Home
  2. Tag "Natural Gas"

દેશમાં કુદરતી ગેસના પરિવહન માટે એક કોમન પાઇપલાઇન બનાવાશે,સરકાર લાવી રહી છે આ સેક્ટર માટે નવા નિયમ 

કુદરતી ગેસના પરિવહન માટે બનાવાશે કોમન પાઈપલાઈન  સરકાર લાવી રહી છે આ સેક્ટર માટે નવા નિયમ દિલ્હી:દેશમાં કુદરતી ગેસના પરિવહન માટે એક કોમન ગેસ પાઈપલાઈન બનાવવા માટે વાતચીત ચાલી રહી છે.અહેવાલ મુજબ, આ માટે સ્વતંત્ર ઓપરેટર બનાવવાની પ્રક્રિયા આવતા વર્ષથી શરૂ થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,પેટ્રોલિયમ મંત્રાલયે નવી વ્યવસ્થા પર અન્ય મંત્રાલયો […]

આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાકૃતિક ગેસની કિંમતમાં આ વર્ષે 250 ટકા સુધીનો વધારો

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાના અનેક દેશો વિજળી સંકટનો સામનો કરી રહ્યાં છે. ભારતનો પણ તેમાં સમાવેશ થાય છે. જો કે, ભારતમાં અત્યારે સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની અછતની સાથે પ્રાકૃતિક ગેસ, કાચા તેલની કિંમતમાં ખુબ વધારો થયો છે. હાલ તેનો ભાવ રેકોર્ડ સ્તર ઉપર છે. જેથી મોંઘવારીમાં થયેલા વધારાની સાથે ઉર્જા […]

તહેવારો પર મોંધવારીનો માર,દિલ્હી-એનસીઆરમાં સીએનજી-પીએનજીના ભાવમાં વધારો

તહેવારો પર મોંધવારીનો માર CNG-PNG ના ભાવમાં વધારો CNG 49.76 રૂ.પ્રતિ કિલોના ભાવે મળશે દિલ્હી:આમ જનતા પર ફરી એક વાર મોંઘવારીનો માર પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. આ સાથે, રાંધણ ગેસ માટે ઉપયોગમાં લેવાતા પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) માં પણ વધારો થયો […]

નેચરલ ગૅસમાં કરાયેલા ભાવ વધારાએ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાંખી

સુરેન્દ્રનગરઃ પટ્રોલ-ડિઝલ, રાધણગેસના ભાવમાં તોતિંગ વધારા બાદ હવે નેચરલ ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો કરતા થાન સહિતના સિરામિક ઉદ્યોગોની હાલત કફોડી બની છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂ.10નો વધારો કરી દેતા ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઇ છે. હાલ કોરોનાનો મૃત:પ્રાય કરી નાંખે તેવો માર સહન કરી માંડ બેઠા થતાં ઉદ્યોગને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code