નવરાત્રીમાં પુત્રીનો જન્મ થવો ખૂબ જ શુભ, જાણો નવરાત્રી દરમિયાન દિકરી જન્મતા શું થાય છે લાભ
નવરાત્રીનો પાવન પર્વ માતાજીની આરઘનાને સમર્પિત છે નવે નવ દિવસ માતાજીની પુજા કરવામાં આવે છએ પણ કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે જો નવરાત્રીમાં તમારા ઘરે પુત્રીનો જન્મ થાય છે તો તમે ખૂબજ ભાગ્યશાળી છો.ઘાર્મિક કારણો પ્રમાણે નવરપાત્રીમાં દિકરીનું આગમન શુભ ગણાય છે. હિન્દુ ધર્મમાં કન્યાને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણ […]


