નવસારીના ધારીગીરી ગામે પૂર્ણા નદીમાં કપડા ધોવા ગયેલી મહિલા ડૂબી, બેના મોત
મહિલા ડૂબવા લાગતા તેને બચાવવા ત્રણ મહિલા નદીમાં પડી મહિલાની બુમો સાંભળીને યુવાન પણ નદીમાં મહિલાને બચાવવા માટે પડ્યો માછીમારોએ દોડી આવીને ત્રણ મહિલાઓને બચાવી લીધી નવસારી: શહેર નજીક આવેલા ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. જ્યાં કોઈ કારણોસર એક મહિલા પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ હતી જેને બચાવવા […]