જગન્નાથ મંદિરમાં યોજાઈ નેત્રોત્સવ વિધિ, મહાઆરતી બાદ સંઘવીએ કર્યું ધ્વજારોહણ
અમદાવાદ, 14 જુલાઈ, 2026 : Netrotsav ritual held at Jagannath Temple અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભવ્ય રથયાત્રા પૂર્વે આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની પવિત્ર અને અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘નેત્રોત્સવ વિધિ’ ધાર્મિક શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સંપન્ન થઈ […]


