ગુજરાત યુનિવર્સિટીમાં ન્યૂ એજ મીડિયાનો સર્ટિફિકેટ ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રીનો કોર્ષ ભણાવાશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત વિન્ટર એડમિશનની પહેલ થઈ રહી છે. આ વિન્ટર એડમિશનમાં ખાસ ન્યુ એજ મીડિયાના અલગ અલગ કોર્સ શરૂ કરવામાં આવશે.એડમિશનના કોઈ પણ ધોરણ વિના પ્રવેશ આપવામાં આવશે. ન્યુ એજ મીડિયાના કોર્સ શરુ થઇ રહ્યા છે તેમાં અત્યારે ટેકનોલોજીમાં તથા ડીજીટલ પ્લેટફોર્મ અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં વીડિઓ એડિટીંગ, ઓડીઓ એડિટીંગ,સમાચાર પ્રચાર […]