1. Home
  2. Tag "new case"

દેશમાં કોરોના વાયરસના નવા 16 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં નવા 16 હજાર જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. દરમિયાન કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 207.29 કરોડને પાર પહોંચ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે 3.96 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,299 […]

ગુજરાતમાં કોરોનાએ માથુ ઉચક્યું : આરોગ્ય સચિવે તમામ કલેકટર- મ્યુનિ.કમિશનરોને પત્ર લખી કર્યા સુચનો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર સતત વધારો થઈ રહ્યો છે જેથી કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. બીજી તરફ સૌથી વધારે અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન આરોગ્‍યવિભાગના મુખ્‍ય સચિવ મનોજ અગ્રવાલે તમામ કલેકટર-મ્‍યુ.કમિશ્‍નરને તાકિદનો પત્ર પાઠવી જરૂરી સૂચન કર્યાં છે. રાજ્‍યમાં […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારોઃ માસ્ક નહીં પહેરનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસ સામે આવતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખાતે ટેસ્ટીંગ ડોમ ઉભા કરીને ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં અનેક લોકો માસ્ક પહેરવાનું ટાળે છે જેથી મનપાએ શહેરીજનોને માસ્ક પહેવા અને સમાજીક અંતરના […]

દિલ્હીમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, પ્રતિબંધો ફરીથી લાગી શકે છે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેનાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો પરિસ્થિતિ કન્ટ્રોલમાં નહીં આવે તો કેટલાક પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. એનસીઆરની શાળાઓમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો જરૂર પડશે તો શાળાઓ માટે એસઓપી જારી કરવામાં આવશે. શિક્ષણ […]

ચાઈનાઃ કોરોનાને પગલે અપાયેલા લોકડાઉનમાં ભોજનની સમસ્યા, લોકો એક ટાઈમ જમવા બન્યા મજબુર

નવી દિલ્હીઃ ચાઈનામાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. કોરોના પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. શંઘાઈમાં ચુસ્ત લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકોને ભોજન અને જીવન જરૂરી વસ્તુઓ નહીં મળતી હોવાથી પરિસ્થિતિ વીકટ બની છે. ભોજન નહીં મળતુ હોવાથી […]

કોરોના વાયરસઃ મુંબઈ બાદ ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી

અમદાવાદ, 9 એપ્રિલ. હવે દેશમાં કોરોનાના નવા XE વેરિએન્યની એન્ટ્રી થઈ છે. મુંબઈ બાદ હવે ગુજરાતમાં XE નો કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં જે વ્યક્તિમાં કોરોનાનો XE વેરિએન્ટ મળી આવ્યો છે તે 13 માર્ચે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, એક સપ્તાહ બાદ તેની તબિયતમાં સુધારો થયો હતો. સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. […]

અમદાવાદમાં બે મહિના પછી કોવિડ -19 કેસ ઘટ્યાં, 50થી નીચે કેસ નોંધાયાં

અમદાવાદઃ શહેરમાં કોવિડ-19 ના રોગ ની દૈનિક સંખ્યા 67 દિવસ પછી 50 થી નીચે આવી ગઈ છે, જે દર્શાવે છે કે નવા કેસમાં તીવ્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં 46 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોવિડ-19ના 116 નવા કેસ નોંધાયાં હતા. જ્યારે મંગળવારે 162 કેસ નોંધાયા હતા. રાજ્યમાં દૈનિક કોવિડ કેસોમાં 28 […]

કોરનાના વાયરસના કેસમાં સતત ઘટાડોઃ નવા 27409 કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના પોઝિટિવ ઘટીને આંકડો 27 હજાર સુધી પહોંચી ગયો છે. જેની સામે 83 હજાર જેટલા દર્દીઓ સાજા થયાં હતા. અત્યાર સુધીમાં 4.17 કરોડથી વધારે દર્દીઓ સાજા થયાં છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 27409 જેટલા […]

કોરોના પોઝિટિવ કેસમાં રાહતઃ નવા નોંધાયેલા કેસની સામે લગભગ 3 ગણા દર્દીઓ થયાં સાજા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 50 હજારની આસપાસ રહ્યો છે. જેની સામે ત્રણ ગણા એટલે કે 1.37 લાખ જેટલા દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાની રસીના 172.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં હાલ લગભગ […]

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ એક લાખથી ઓછા કેસ નોંધાયાં, 11 લાખથી વધારે એક્ટિવ કેસ

24 કલાકમાં બે લાખ દર્દીઓ સાજા થયાં રિકવરી રેટ વધીને 96 ટકાને પાર દેશમાં અત્યાર સુધી રસીના 170 કરોડ ડોઝ અપાયાં દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો એક લાખથી ઓછો રહ્યો છે. 24 કલાકમાં કોરોનાના 83876 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સાથે રાહતની વાત એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code