મુંબઈ ઈન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગ 2026 માટે નવી જર્સી લોન્ચ કરી
Cricket 03 જાન્યુઆરી 2026: મુંબઈ ઈન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગ 2026 માટે તેમની નવી ટીમ જર્સીનું અનાવરણ કર્યું છે. ટીમે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ નવી કીટમાં જોવા મળી રહ્યા છે. લીગની ચોથી આવૃત્તિ 9 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે, જેનું સંપૂર્ણ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. […]


