1. Home
  2. Tag "new year"

રાજકીય આગેવાનોએ દેશવાસીઓને નવા વર્ષની પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ દેશ અને દુનિયાએ વર્ષ 2024ને અલવિદા કહી દીધું છે અને નવા વર્ષ 2025ને પૂરા ઉત્સાહ સાથે આવકાર્યું છે. નવા વર્ષ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીએમ યોગી આદિત્યનાથ અને રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા […]

દુનિયાએ ઉજવ્યું નવું વર્ષ, તસવીરોમાં જુઓ ક્યા દેશમાં કેવી રીતે થઈ ઉજવણી?

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા તો કેટલીક જગ્યાએ લોકોએ ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરી હતી. નવા વર્ષ પહેલા ભારતમાં પણ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા. તસવીરોમાં જુઓ વિશ્વભરમાં નવું વર્ષ કેવી રીતે ઉજવવામાં આવે […]

નવા વર્ષે દુનિયાના વિવિધ દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શું કહ્યું જાણો..

વર્ષ 2025 શરૂ થઈ ગયું છે. આ અવસર પર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રિટિશ પીએમ કિઅર સ્ટારર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વભરના નેતાઓએ તેમના દેશોના લોકોને સંબોધિત કર્યા હતા. વ્લાદિમીર પુતિને કહ્યું, “મને વિશ્વાસ છે કે બધું બરાબર થઈ જશે અને અમે બસ આગળ વધી રહ્યા છીએ.” જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, […]

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં તીવ્ર ઠંડી, હજુ ઠંડી વધશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. સાથે જ ઠંડા પવનોને કારણે આ ઠંડીમાં વધુ વધારો થયો છે. રાજ્યમાં ઠંડા પવનોને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો […]

CM બીરેન સિંહે મણિપુરની જનતાની માફી માંગી, નવુ વર્ષમાં સામાન્ય સ્થિતિની આશા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મામલે સીએમ બીરેન સિંહએ માફી માંગી છે, તેમણે વર્ષ 2024ને દુર્ભાગ્યથી ભરેલું ગણાવ્યું હતું. સીએમ બીરેન સિંહએ જણાવ્યું હતું કે, તેઓ 3 મે 2023થી આજ સુધીની પરિસ્થિતિ મામલે રાજ્યની જનતાની માફી માંગી રહ્યું છું. તેમણે કહ્યું કે, આ સમગ્ર વર્ષ દૂર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે અનેક લોકોએ […]

નવા વર્ષમાં પાકિસ્તાન સુરક્ષા પરિષદમાં જોડાશે

બુધવાર (1 જાન્યુઆરી, 2025) થી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના ઘણા સભ્યો બદલાવા જઈ રહ્યા છે. કેટલાક અસ્થાયી સભ્યો તેમાં પ્રવેશ કરી રહ્યા છે, જેમાં પાકિસ્તાન પણ સામેલ છે. હવે તેની પાસે આતંકવાદીઓ પર પ્રતિબંધો લાદવા માટે એક પ્રકારનો વીટો પાવર હશે,ત જેમને તે આશ્રય આપી રહ્યો છે. જૂનમાં બિન-સ્થાયી સભ્ય તરીકે ચૂંટાયા પછી, […]

દિલ્હી: નવા વર્ષની ઉજવણી માટે પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. આ સ્થિતિમાં લોકો ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને જનતા માટે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. તે જ સમયે DMRC એ કેટલાક નિયમો પણ લાગુ કર્યા છે. દિલ્હીનું કનોટ પ્લેસ, ઈન્ડિયા ગેટ અને હૌઝ ખાસ […]

મુસ્લિમોને નવા વર્ષથીની ઉજવણી દૂર રહેવા ફરમાન, ફતવો બહાર પડાયો

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં નવા કેલેન્ડર વર્ષની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1લી જાન્યુઆરીને આવકારવા માટે 31મી ડિસેમ્બરની રાતે કલબો અને પાર્ટી પ્લોટોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ચશ્મે દારુલ ઈફ્તાના હેડ મુફ્તી અ મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં કહેવામાં આવ્યું […]

નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ સાબદી બની, સઘન ચેકીંગ

અમદાવાદઃ ગુજરાતમાં નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ શરૂ કરવામાં આવી છે. વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન ગુજરાતમાં દારૂની હેરફેર અને નિયમોના ભંગને રોકવા પોલીસ સજ્જ થઈ છે. જામનગર જીલ્લામાં દારૂની હેરફેર રોકવા ઉપરાંત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસોને અટકાવવા તેમજ ટ્રાફિક નિયમોની પાલનાને સુનિશ્ચિત કરવા ચેકિંગ […]

નવા વર્ષ પર બનાવો ટેસ્ટી મલાઈ કોફ્તા, જાણો સરળ રીત

નવું વર્ષ એક ખાસ પ્રસંગ છે, અને જો તમે આ દિવસની ઉજવણી કરવા માટે કંઈક વિશેષ અને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, તો મલાઈ કોફ્તા એક લોકપ્રિય ભારતીય વાનગી છે, જે ક્રીમી ગ્રેવીમાં તળેલા કોફતા છે આ વાનગી ખાસ કરીને લગ્નો અથવા તહેવારો પર બનાવવામાં આવે છે, અને દરેકને તેનો સ્વાદ ગમે છે. • મલાઈ કોફ્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code