ડૉ. એસ. જયશંકર આસિયાન સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
નવી દિલ્હીઃ 20મી પૂર્વ એશિયા સમિટ મલેશિયામાં યોજાઈ રહી છે. જોકે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટમાં હાજરી આપવા માટે મલેશિયા જશે નહીં, પરંતુ વર્ચ્યુઅલી ભાગ લેશે. દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકર કુઆલાલંપુરમાં આસિયાન સમિટમાં મોદી સરકારનું પ્રતિનિધિત્વ કરશે. વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આસિયાન નેતાઓ સંયુક્ત રીતે […]


