ભારતીય સેના થશે વધુ શક્તિશાળી: સ્વદેશી ‘સક્ષમ’ સિસ્ટમથી દુશ્મનોના ડ્રોનનો થશે નાશ
નવી દિલ્હીઃ ભારતીય સેના હવે દુશ્મન દેશોના ડ્રોન અને અનમેન્ડ એર સિસ્ટમ્સ (UAS) સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ રહી છે. સેનાએ દેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવેલી ‘સક્ષમ (SAKSHAM) કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ’ની ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. આ હાઇ-ટેક સિસ્ટમ દુશ્મનના ડ્રોનને રિયલ ટાઈમમાં શોધી, ટ્રેક કરી, ઓળખી અને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમની […]


