1. Home
  2. Tag "News Article"

વલસાડ જિલ્લામાં ભૂકંપનો આચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી ગયા

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી, ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ શહેરથી લગભગ 46 કિલોમીટર દૂર નોંધાયું, ભૂસ્તરશાસ્ત્રીઓના મતે સમયાંતરે આવતા આ આંચકાઓ સામાન્ય છે વલસાડઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દાડી આવ્યા હતા. અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center […]

પાટણ જિલ્લામાં યુરિયા-ડીએપી ખાતરની તંગી સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

ખાતરની તંગી અંગે ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રીને પત્ર લખી રજુઆત કરી, રવિ સીઝનની વાવણીવા સમયે ખાતરીની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં, યુરિયા ખાતર કાળા બજારમાં વેચાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ પાટણઃ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની કૃત્રિમ અછત સર્જાતા રવિપાકની સીઝન ટાણે જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને રાસાયણિક ખાતર કાળાબજારમાંથી લેવાની ફરજ પડી રહી છે. ત્યારે […]

ભારતનો પ્રથમ માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ 2027 સુધી લોન્ચ થશે : ISRO પ્રમુખ

નવી દિલ્હી: ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ અંગે આખા દેશમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના પ્રમુખ વી. નારાયણને જણાવ્યું કે, આ મિશન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે અને 2027 સુધીમાં તેને લોન્ચ કરવામાં આવશે. ISRO પ્રમુખે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષ્યાંક રાખ્યો છે કે ભારત 2040 સુધી […]

આણંદ એપીએમસીમાં ભાજપના આંતરિક ડખાને લીધે 4 વર્ષથી વહિવટદારનું શાસન

વર્ષ 2021માં આણંદ એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી, કેટલાક ઉમેદવારો હાઈકોર્ટમાં જતા જિલ્લા રજિસ્ટ્રારને ચાર્જ સોંપાયો હતો, ભાજપના આંતરિક વિવાદને કારણે એપીએમસીનો વહીવટ ગુમાવવાનો વારો આવ્યો હતો,  અમદાવાદઃ આણંદ એપીએમસીમાં છેલ્લા 4 વર્ષથી વહિવટદારનું રાજ છે. શહેર અને જિલ્લા ભાજપના પદાધિકારીઓમાં મતભેદને કારણે વહિવટદારનું શાસન હોવાનો ગણગણાટ શરૂ થયો છે. હાઈકોર્ટમાં મેટરને કારણે છેલ્લા ચાર વર્ષથી […]

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવા નિયમો સાથે ટેટ-1ની પરીક્ષા 14મી ડિસેમ્બરે લેવાશે

તા.29મી ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, પીટીસી અથવા ચાર વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી કોર્ષ કરેલો હોવો જોઈએ, ટેટ-1ની પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. અમદાવાદઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.1થી 5માં પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની ભરતી કરવા માટે શિક્ષક યોગ્યતા કસોટી-1  આગામી તા. 14 ડિસેમ્બરે લેવામાં આવશે. આ કસોટી માટે […]

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો અને મંદિરોમાં ભીખ માગતા બાળકો સામે પોલીસની ડ્રાઈવ

શંકાસ્પદ સંગઠિત ભિક્ષાવૃત્તિના નેટવર્ક પર કડક કાર્યવાહી કરી બાળકોને બચાવી લેવાશે, પોલીસ અને બાળ કલ્યાણ વિભાગની ટીમો મળીને સંયુક્ત રીતે કામગીરી કરશે, બાળકો ભાખ માગતા જોવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી, અમદાવાદઃ શહેરમાં જાહેર ચાર રસ્તાઓ પર તેમજ મંદિરોની બહાર નાના બાળકો ભીખ માગતા જોવા મળી રહ્યા છે. બાળકોને ભણવાની કે રમતાની […]

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર લીમખેડા પાસે ત્રિપલ અકસ્માત, ત્રણેય વાહનોને ભારે નુકસાન

ટ્રક, આઈસર ટેમ્પો અને એસટી બસ એકબીજા સાથે અથડાયા, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો, ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવાયા અમદાવાદઃ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અકસ્માતનો વધુ એક બનાવ અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર સર્જાયો હતો. નેશનલ હાઈવે પર લીમખેડા ગામ નજીક વિજય હોટલ પાસે ગત મોડી રાત્રે ટ્રિપલ […]

મહેસાણાના ગિલોસણ ગામે ઘીની ફેકટરી પર દરોડો, 96 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું‘ને પોલીસે દરોડો પાડ્યો, ઘીના 18 સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી અપાયા, લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે મહેસાણાઃ શહેર નજીક આવેલા ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી એક ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે રૂ.96 લાખનો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્રને જાણ કરી હતી. ફૂડ અધિકારીઓએ તાલુકા પોલીસને સાથે […]

ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર પલટી જતા બેના મોત, ત્રણને ઈજા

ડીસાના ભોયણ પાટિયા નજીક બન્યો અકસ્માતનો બનાવ, અકસ્માતને લીધે એક કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો, ટ્રેલરમાં સવાર બે હેલ્પરો ટ્રેલર નીચે દટાઈ જતાં ઘટના સ્થળે જ મોત, ડીસાઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ડીસા-પાલનપુર હાઈવે પર સર્જાયો હતો. ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામના પાટિયા નજીક મંગળવારે સાંજે ગમખ્વાર […]

ડીસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો

સરકારે ટેકાના ભાવ જાહેર કરવા છતાં ખરીદી કેન્દ્રો શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ, સરકાર તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ નહીં કરે તો ખેડૂતો આદોલન કરશે, દિવાળી ટાણે ખેડૂતોને સસ્તાભાવે મગફળી વેચવાની ફરજ પડી રહી છે, ડીસાઃ ખરીફ સીઝન પૂર્ણ થતાં ખેડૂતો મગફળી સહિતનો પાક લઈને વેચવા માટે ડીસા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code