ટોલ પ્લાઝા પર ફી વસૂલાતમાં અનિયમિત પ્રવૃત્તિઓ બદલ NHAIએ 14 એજન્સીઓને પ્રતિબંધિત કરી
નવી દિલ્હીઃ ટોલ પ્લાઝા પર યુઝર ફી કલેક્શનને મજબૂત અને સ્થાપિત કરવા માટેનાં અભૂતપૂર્વ પગલામાં, એનએચએઆઈએ ટોલ પ્લાઝા પર ફી કલેક્શનમાં અનિયમિત પ્રવૃત્તિઓ માટે 14 વપરાશકર્તા ફી વસૂલાત એજન્સીઓને પ્રતિબંધિત કરી છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના અત્રૈલા શિવ ગુલામ ટોલ પ્લાઝા પર યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એફઆઈઆરના આધારે એનએચએઆઈએ ત્વરિત […]