દિલ્હીમાં ISISના આતંકવાદીઓને શોધવા NIAના દરોડા
નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દિલ્હીમાં ISISના આતંકીઓને શોધી રહી છે. રાજધાનીમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓના નામ મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા ફયાઝ શેખ છે. NIAએ તેમના પર 3-3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. આ ત્રણેય આતંકીઓ પૂણે ISIS […]