1. Home
  2. Tag "nia"

પટણામાં વડાપ્રધાનની રેલીમાં હુમલાનું PIFએ કાવતરુ ઘડ્યું હતું : NIA

નવી દિલ્હીઃ NIA-EDએ ઓપરેશન ઓક્ટોપસ હેઠળ 15 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 93 સ્થળો પર દરોડા પાડ્યા હતા. હવે આ કેસમાં તપાસ એજન્સીએ ચોંકાવનારો દાવો કર્યો છે. કોઝિકોડમાંથી ધરપકડ કરાયેલા PFI કાર્યકર શફીક પાયથેને કોર્ટ રજૂ કરીને રિમાન્ડની માંગણી સાથે EDએ કહ્યું- 12 જુલાઈના રોજ પટનામાં વડાપ્રધાનની રેલીમાં હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, […]

મહારાષ્ટ્રઃ NIAની કાર્યવાહીના વિરોધમાં પૂણેમાં PFIના કાર્યકરોએ પાકિસ્તાન ઝીંદાબાદના સુત્રોચ્ચાર કર્યાં !

મુંબઈઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFIના પરિસરમાં દરોડા પાડ્યા બાદ પુણેમાં જોરદાર વિરોધ થયો હતો. પોલીસે વિરોધ કરી રહેલા પીએફઆઈના 35 થી વધુ સભ્યોને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન પુણેમાં જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દાને ગંભીરતાથી […]

PFIની કામગીરી ઉપર સતત એક મહિના સુધી નજર રાખ્યા બાદ અંતે સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રની વિવિધ એજન્સીઓએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. દેશના 11 રાજ્યોમાં 106 સ્થળો પર દરોડા પાડીને 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર કાર્યવાહીની રૂપરેખા 29 ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહમંત્રી […]

પીએફઆઈના હેડ પરવેઝ આલમની ધરપકડ બાદ એનઆઈએ કચેરીની સુરક્ષા વધારાઈ

નવી દિલ્હીઃ દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે રાજધાની દિલ્હીમાં પણ NIAના દરોડા ચાલુ છે. તપાસ એજન્સીએ PFIના વડા પરવેઝ આલમની દિલ્હીમાં ધરપકડ કરી છે. આતંકવાદી કનેક્શનને લઈને તપાસ એજન્સીઓના રડાર પર આવેલા 3 એજન્ટ દિલ્હીમાં ઝડપાયા છે. નોઈડામાં એટીએસ અને એનઆઈએની ટીમો પણ દરોડા પાડી રહી છે. આ દરમિયાન […]

ટેરર ફંડિંગ અને ટ્રેનિંગ કેમ્પ પર NIAની કાર્યવાહી,ઘણા રાજ્યોમાં PFIના અડ્ડાઓ પર દરોડા, 100થી વધુની ધરપકડ

દિલ્હી:નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેનાથી જોડયેલ લીંક પર દેશભરમાં દરોડા પાડ્યા છે.ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના કેસમાં તપાસ એજન્સીએ દરોડા પાડ્યા છે.છેલ્લા કેટલાક દિવસોમાં NIAએ આ કેસમાં એક ડઝનથી વધુ કેસ નોંધ્યા છે, જેમાં PFIની લિંક મળી આવી છે.ED, NIA અને રાજ્ય પોલીસે PFI સાથે જોડાયેલા 100 થી […]

દેશ વિરોધી તત્વો સામે એનઆઈએની કાર્યવાહી, અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હી: NIAની ટીમે ગેંગસ્ટર્સ સામે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન આજે દેશના અનેક રાજ્યોમાં દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. પંજાબના અસમાજીક તત્વો સાથે ISI અને ખાલિસ્તાની આતંકવાદીઓનો ખુલાસો થયો હતો, જેના પછી NIA દ્વારા એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. પંજાબથી લઈને રાજસ્થાન સુધી અનેક સ્થળો ઉપર એનઆઈએ દરોડા પાડીને તપાસનો ધમધમાટ […]

બિહારઃ PFI ટેરર મોડ્યુલ કેસમાં NIAના અનેક સ્થળો ઉપર સામગટે દરોડા

નવી દિલ્હીઃ પીએફઆઈ ટેરર ​​મોડ્યુલ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે બિહારમાં અનેક સ્થળો ઉપર સાગમટે દરોડા પાડ્યાં હતા.  NIAની અલગ-અલગ ટીમે ગુરુવાર સવારથી દરભંગા, અરરિયા, સારણ, કટિહાર, વૈશાલી અને મુઝફ્ફરપુર જિલ્લામાં દરોડા પાડ્યાં હતા. પટનાના ફુલવારી શરીફમાં આતંકવાદી પ્રશિક્ષણ કેમ્પનો પર્દાફાશ થતા આરોપીઓના સ્થાનોની શોધ કરવામાં આવી રહી છે. NIA અધિકારીઓ પરવેઝ આલમ, સનાઉલ્લાહ, […]

આસામઃ પ્રતિબંધિત ULFA વિરુદ્ધ NIAની કાર્યવાહી, 16 સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ આસામમાં આતંકવાદી સંગઠન ULFA વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA)ની ગતિવિધિઓ અને યુવાનોની ભરતીના સંદર્ભમાં NIAએ આસામના 7 જિલ્લાઓમાં અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. NIAએ ઉલ્ફાના 16 સ્થળો પર સર્ચ કર્યું. દરોડા દરમિયાન ડિજિટલ સાધનો અને દારૂગોળો તથા વાંધાજનક  દસ્તાવેજો મળી આવ્યા […]

દાઉદ ઈબ્રાહિમ અને ડી-ગેંગના સભ્યો સામે ઈનામની જાહેરાત, NIAએ દેશ વિરોધી તત્વો સામે કાર્યવાહી તેજ બનાવી

મુંબઈઃ ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં બેઠા બેઠા આતંકવાદી સંગઠનો સાથે મળીને ભારતમાં ખંડણી સહિતના ગુનાઓને અંજામ આપવા માટે ફરીથી ગેંગના સભ્યોને સક્રીય કરી રહ્યો છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ દાઉદ ઈબ્રાહિમ સહિતના ડી-ગેંગના સભ્યો સામે ઈનામની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેની ‘ડી’ […]

દેશમાં ગેંગસ્ટરો સામે આકરી કાર્યવાહીની NIAને સત્તા અપાશે

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે નેશનલ ઈન્વેસ્ટીગેશ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે એનઆઈએ આતંકવાદી પ્રવૃતિ ઉપરાંત ગેંગસ્ટરો, હથિયારો અને ડ્રગ્સની દાણચોરી સહિતના ગંભીર ગુનાની તપાસ કરી શકે તે દિશામાં તંત્ર દ્વારા વિચારણા ચાલી રહી છે.  એનઆઈએને કેન્દ્ર સરકાર વધારે શક્તિશાળી બનાવાની વિચારણા ચાલી રહી છે. સરકાર ઈચ્છે છે કે એનઆઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code