પાકિસ્તાન પર મોટા પ્લાન તૈયારી? ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખો સાથે સંરક્ષણ પ્રધાનની બેઠક
પુલવામા આતંકવાદી હુમલાને લઈને એક મોટી બેઠક યોજાઈ છે. હુમલામાં સામેલ આતંકવાદીઓને પાકિસ્તાની સમર્થનને લઈને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, ભૂમિસેના, વાયુસેના અને નૌસેનાના પ્રમુખની 25 ફેબ્રુઆરીએ ભારતીય દૂતાવાસના અધિકારીઓની સાથે બેઠક યોજાશે. આ બેઠક સોમવારે શરૂ થશે અને બે દિવસ ચાલવાની છે. બે દિવસીય બેઠકમાં આતંકવાદના મોરચા પર પાકિસ્તાનને બેનકાબ કરવા મામલે ચર્ચા થવાની શક્યતા […]


