1. Home
  2. Tag "nitin gadkari"

વડાપ્રધાન મોદી, ગડકરી સહિત 40 નેતાઓ છત્તીસગઢમાં બીજા તબક્કા માટે પ્રચાર કરશે

નવી દિલ્હી, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડા સહિત 40 અગ્રણી નેતાઓ પ્રચાર કરશે. બીજેપી સેન્ટ્રલ કમિટિ દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટાર પ્રચારકોની યાદી અનુસાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને જેપી નડ્ડા […]

દેશમાં વર્ષ 2030 સુધીમાં 169 શહેરોમાં માર્ગો ઉપર ઈ-બસ દોડતી હશે

નવી દિલ્હીઃ વર્ષ 2030 સુધીમાં દેશના 169 શહેરોમાં ઈ-બસ દોડશે. આ માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના હેઠળ કુલ 57 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે. આ સિવાય મેટ્રો અને ઇવી ચાર્જિંગ સ્ટેશનનો પણ પ્રચાર કરવામાં આવશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના વિશેષ અધિકારી જયદીપે જણાવ્યું હતું કે શુક્રવારથી શરૂ થનારી ત્રણ […]

હવે લાહોરથી દેખાશે ભારતનો ‘તિરંગો’,નીતિન ગડકરીએ વાઘા બોર્ડર પર ફરકાવ્યો દેશનો સૌથી ઉંચો ધ્વજ

દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે પંજાબ પહોંચ્યા હતા. નીતિન ગડકરીએ અટારી વાઘા બોર્ડર પર દેશનો સૌથી ઉંચો તિરંગો ફરકાવ્યો હતો. અટારી બોર્ડર પર જયંતિ ગેટની સામે લગાવવામાં આવેલા આ ધ્વજ પાછળ 305 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પહેલા કર્ણાટકમાં દેશનો સૌથી ઉંચો ધ્વજ લહેરાતો હતો. અમૃતસર પહોંચતા ગડકરીનું એરપોર્ટ પર પંજાબના મંત્રીઓ […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાઈડ્રોજન બસમાં ટેસ્ટ ડ્રાઈવ કરી,ટેકનોલોજી વિશે જાણકારી પણ મેળવી

દિલ્હી: કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે ચેક રિપબ્લિકના પ્રાગમાં સ્કોડાની હાઇડ્રોજન બસની ટેસ્ટ ડ્રાઇવ હાથ ધરી હતી. ગડકરી 27મી વર્લ્ડ રોડ કોંગ્રેસમાં ભાગ લેવા માટે પ્રાગ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે હાઈડ્રોજન બસનું પરીક્ષણ કર્યું હતું અને સ્કોડાના અધિકારીઓ સાથે પણ આ ટેક્નોલોજી વિશે વાત કરી. Union Minister Shri @nitin_gadkari Ji […]

ભારત 3-4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છેઃ ગડકરી

નવી દિલ્હીઃ ભારત આગામી 3 – 4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. ચેક રિપબ્લિકના પ્રાગમાં ભારતીય સમુદાય સાથે વાત કરતાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આમ જણાવ્યુ હતું.  તેમણે કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ સાડા ચારલાખ કરોડથી વધીને સાડા બાર લાખ કરોડ રૂપિયા  થયું છે. વધુમાં […]

દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રીક હાઈવે બનાવાશે

નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક બસો ખૂબ જ લોકપ્રિય બની રહી છે અને સરકાર દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની યોજના બનાવી રહી છે. તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. નવી દિલ્હીમાં 20મી ભારત-અમેરિકા આર્થિક પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે સરકાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ દિશામાં આયોજન કરી રહી છે. […]

ડીઝલ કાર ઉપર 10 ટકા પ્રદુષણ ટેક્સ નાખવાની કેન્દ્ર સરકારની તૈયારીઓ

નવી દિલ્હીઃ ભારતમાં ડીઝલ એન્જિનના વાહનો ખરીદવાનું ટૂંક સમયમાં મોંઘુ થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગે ત્રણ નિવેદનો આપવામાં આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી મંગળવારે દિલ્હીમાં SIAM દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી […]

બેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસ હાઈવે આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થઈ જશે – નીતિન ગડકરી

બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસ હાઈવે કાર્યરત થઈ જશે આ વર્ષના અંત સુધીમાં થઈ જશે કાર્યરત  કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આપી જાણકારી  દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે બેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસ હાઈવે આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થઈ જશે અને તે બે મહાનગરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને માત્ર બે કલાકમાં કરવામાં મહત્વપૂર્ણ […]

BS 6 સ્ટેજ 2 ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ’ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા વિકસાવવામાં આવેલા બીએસ 6 સ્ટેજ-2 ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ‘ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ઇથેનોલ સ્વદેશી, પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય ઇંધણ હોવાથી ભારત માટે આશાસ્પદ સંભવિતતા ધરાવે છે. Live from […]

દિલ્હીથી મુંબઈ માત્ર 12 કલાકમાં પહોંચાશે, ફેબ્રુઆરી સુધીમાં એક્સપ્રેસ-વે સંપૂર્ણ થઈ જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આવતા ફેબ્રુઆરી સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. લોકો બંને મહાનગરોની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરી શકશે. તેમણે કહ્યું કે, આ એક્સપ્રેસ વેની ગુણવત્તા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. અમારા કામ પર નજર કરીએ તો દેશના તમામ ભાગોમાં એક્સપ્રેસ વે, ડબલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code