1. Home
  2. Tag "nitin gadkari"

નીતિન ગડકરીએ 2024ની ચૂંટણીને લઈને કરી આ ભવિષ્યવાણી

2024 માં લોકસભાની ચૂંટણી યોજાશે  નીતિન ગડકરીએ કરી આગાહી  2024 માં ભાજપની થશે જીત  દિલ્હી : આગામી 2024 ની લોકસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે રાજકીય બાબતોમાં નિખાલસતા માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 2024ની લોકસભા ચૂંટણીની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર 2024માં પહેલા કરતા વધુ સીટો સાથે પરત […]

ભારતમાં 2025 સુધીમાં તમામ ટ્રકોની કેબિનમાં AC ની સુવિધા શરૂ થશે

નવી દિલ્હીઃ 2025 સુધીમાં તમામ ટ્રકોના કેબિનમાં AC ની સુવિધા શરૂ થઈ જશે. તેવી જાહેરાત કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કરી હતી. 11-12 કલાક સુધી પરસેવો પાડનારા ટ્રક ચાલકોને સરકારની જાહેરાતથી ઘણી રાહત મળશે. કેટલાક વૈશ્વિક ટ્રક ઉત્પાદકો પહેલેથી જ એસી કેબિન બનાવી રહી છે. ભારતમાં આ અંગે ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી […]

દેશમાં વાહન ઉત્પાદકોને આગામી ભારત સ્ટેજ-7 અનુસાર તૈયારીઓ કરવા માટે નીતિન ગડકરીનું સૂચન

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન, નીતિન ગડકરીએ તાજેતરમાં વાહન ઉત્પાદકોને આગામી BS-7 ધોરણો (ભારત સ્ટેજ-7) અનુસાર તેમની તૈયારીઓ શરૂ કરવા અપીલ કરી છે. 2025માં યુરોપિયન યુનિયન કન્ટ્રીઝમાં 2025માં લાગુ થનારા નવા RDE ધોરણો Euro 7 સાથે ગતિ જાળવી રાખવા. રિપોર્ટ અનુસાર, વાહનના ધોરણો પર એક મીટિંગમાં બોલતા, જેમાં લગભગ તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓના […]

દેશનો પ્રથમ એલિવેટેડ 8 લેન એક્સેસ કન્ટ્રોલ દ્વારકા એક્સપ્રેસ-વે એપ્રિલ 2024 પહેલા પૂર્ણ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 9000 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ એલિવેટેડ 8-લેન એક્સેસ કંટ્રોલ દ્વારકા એક્સપ્રેસ વે 29.6 કિલોમીટર લંબાઈનો એપ્રિલ 2024 માં લગભગ પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે હરિયાણામાં 18.9 કિમી લાંબા સિંગલ પિલર અને દિલ્હીમાં 10.1 કિમી લાંબા સિંગલ પિલર પર 34 મીટર […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફોન પર જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ તપાસ હાથ ધરાઈ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની  ધમકી આ મામલે દિલ્હી પોલીસે તપાસ શરુ કરી દિલ્હીઃ- દેશના નેતાઓ કે સ્ટાર્સને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી ભર્યા કોલ કે પત્ર મળતા હોય છે ત્યારે ફરી એક વખત કે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના એહવાલ સામે આવ્યો છે. પ્રાપ્ત […]

માર્ગ પરિવહન ક્ષેત્રના પરિવર્તન માટે નીતિઓ અને વ્યૂહરચનાઓને મજબૂત કરવા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સક્રિય સહયોગ માટે નીતિન ગડકરીએ હાકલ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આંધ્ર પ્રદેશ, દિલ્હી, ગોવા, હરિયાણા, કેરળ, મણિપુર, મિઝોરમ, પંજાબ, પુડુચેરી, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 15 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. સચિવ (RT&H), માર્ગ […]

જમ્મુ-કાશ્મીરમાંથી મળેલા લિથિયમના ભંડારથી ભારત ઈ-વાહનનું સૌથી મોટુ ઉત્પાદક બની શકે છેઃ ગડકરી

દેશમાં વાહનોની સતત વધતી માંગ અને નિકાસને કારણે વાહનોનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. હાલમાં, ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું ઓટોમોબાઈલ ઉત્પાદક છે. તાજેતરમાં દેશને કુદરત તરફથી ભેટ મળી છે. આ અંગે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં મળેલા લિથિયમ ભંડારનો ઉપયોગ કરીને ભારત ઇલેક્ટ્રિક વાહનોનું વિશ્વનું સૌથી મોટું […]

યોગી દુષ્ટ અને અત્યાચાર ગુજારનારાઓનો નાશ કરવાનું કામ કરી રહ્યાં છેઃ નીતિન ગડકરી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે યોગી સરકારે અભિયાન શરૂ કર્યું છે. ગુનેગારોની સામે આકરી કાર્યવાહી કરવાની સાથે ગુનાની આવકથી ઉભી કરેલી મિલકત સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી યોગી સરકાર અને પોલીસની કામગીરીથી અસામાજીકતત્વોમાં ભય ફેલાયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગોરખપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરખામણી ભગવાન શ્રી કૃષ્ણ […]

ઓટો સેક્ટરમાં જાપાનને પાછળ પાડી ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું: નીતિન ગડકરી

9 લાખ જૂના સરકારી વાહનોને સ્ક્રેપમાં મોકલાશે આગામી સમયમાં 50 લાખ ગાડીઓ સ્ક્રેપ થશે આ વાહનોની કેટલીક વસ્તુઓનો અન્ય નિર્માણ કાર્યમાં થશે ઉપયોગ માર્ગો બનાવવા માટે જૂના ટાયરોનો ઉપયોગ થશે નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઓટો સેક્ટરમાં હવે ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું છે. જાપાનને પાછળ પાડીને ભારત આગળ વધ્યું […]

બે વર્ષમાં ઈ-વાહનોની કિંમત પેટ્રોલ વાહનો બરાબર થઈ જશેઃ નીતિન ગડકરી

દિલ્હી-મુંબઈ હાઈવે પર 670 સ્થળો પર ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરાશે આગામી દિવસોમાં ટ્રેનોની જેમ બસો પણ દોડશે હાલના સમયમાં દેશમાં 30 કરોડ ઓટોમોબાઈલ વાહન નવી દિલ્હીઃ સરકાર સતત ઈલેક્ટ્રીક અને હાઈબ્રિડ વાહનો ઉપર ફોકસ કરી રહી છે અને આગામી બે વર્ષની અંદર ઈલેક્ટ્રીક વાહનોની કિંમત પેટ્રોલ વાહનો બરાબર થઈ જશે, તેવો આશાવાદ કેન્દ્રીય માર્ગ પરિવહન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code