1. Home
  2. Tag "nitin gadkari"

નીતિન ગડકરીએ મધ્યપ્રદેશમાં રૂ.1261 કરોડના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ

ભોપાલ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે, રાજ્ય મંત્રી ગોપાલ ભાર્ગવ, બિસાહુલાલ સિંહ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓની હાજરીમાં મધ્યપ્રદેશના મંડલામાં રૂ. 1261 કરોડના ખર્ચે કુલ 329 કિલોમીટર લંબાઈના 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગડકરીએ કહ્યું કે મંડલા […]

ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો વધારો જરૂરીઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​ભારતમાં ફ્લેક્સી-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઈબ્રિડ ઈલેક્ટ્રીક વાહનો (FFV-SHEV) પર જાણીતી કંપનીનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો જે 100% પેટ્રોલ તેમજ 20થી 100% મિશ્રિત ઈથેનોલ અને ઇલેક્ટ્રિક પાવર પર ચાલશે. આ પ્રસંગ્રે નીતિન ગડકરીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો […]

વર્ષ 2024 સુધી ઉત્તરપ્રદેશના રસ્તાઓ બનશે અમેરિકા કરતા પણ સારા – કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરી

વર્ષ 2024 સુધી 5 લાખ કરોડના ખર્ચે UP રસ્તાઓ બનશે વધુ શ્રેષ્ઠ કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરીનો દાવો લખનૌઃ-ભારત દેશ સતચત પ્રગતિશીલ દેશ બની રહ્યો છે દેશની અનેક સેવાઓથી ભારતની જનતાને લાભ મળી રહ્યા છે તો માર્ગો અને ગામડાઓના રસ્તાઓ પણ હવે સુવિધાથી સજ્જ અને સારા બન્યા છએ ત્યારે હવે  કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન […]

ગુજરાત બોર્ડરથી સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં: નીતિન ગડકરી

નવી દિલ્હીઃ રાજસ્થાન/ગુજરાત બોર્ડરથી NH-754A ના સાંતલપુર સેક્શન સુધી 6 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીનફિલ્ડ હાઇવે માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં છે. તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું કે આ વિસ્તાર ભારતમાલા પરિયોજના તબક્કા-1 હેઠળ ગુજરાતમાં અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોરનો એક ભાગ છે અને રૂ. 2,030 કરોડના પ્રોજેક્ટ […]

કારમાં પાછળની સીટ પર બેસેલા યાત્રીઓ સીટ બેલ્ટ નહી બાંધે તો ભરવો પડશે દંડ – ટૂંક સમયમાં નવો નિયમ જારી થશે

કારમાં પાછળ બેસેલા યાત્રીઓ માટે પણ નવો નિયમ પાછળ બેસેલા લોકોએ બાંધવો પડશે સીટ બેલ્ટ સીટ બેલ્ડ નહી બાંધે તો ભરવો પડશે દંડ   દિલ્હીઃ- દેશની સરકાર હવે કારમાં સવાર યાત્રીઓને લઈને ટૂંકસમયમાં નવો નિયમ લાવી શકે છે, પાછઠળ બેસેલા વ્યક્તિઓએ સીટ બેટ ફરજિયાત બાંધવાના નિયમનો આદેશ જારી કરવામાં આવશે, સામાન્ય રીતે પાછળની સીટ પર […]

દેશના 6 રાજ્યોમાં રજીસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધાઓ સ્થાપિત કરવા માટે 20 અરજીઓને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે તા. 12મી માર્ચ 2021ના ​​રોજ GSR 177(E) જારી કર્યું છે જે પંદર વર્ષ પછી સરકારી વાહનોની નોંધણીના પ્રમાણપત્રનું નવીકરણ ન કરવાની દરખાસ્ત કરે છે. સુપ્રીમ કોર્ટના આદેશ દ્વારા NCRના પરિવહન વિભાગોને નિર્દેશ આપ્યો છે કે 10 વર્ષથી જૂના તમામ ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોમાં […]

દેશમાં વર્ષ 2024માં માર્ગ અકસ્માત અને મૃત્યુમાં 50 ટકા ઘટાડાનું સરકારનું આયોજન

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથે માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તથા માર્ગ અકસ્માતમાં મૃત્યુદર ઘટે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વર્ષ 2024ના અંત સુધીમાં માર્ગ અકસ્માતની સંખ્યા 50 ટકા જેટલી ઘટે તેવુ આયોજન કરવામાં […]

દેશમાં એક વર્ષમાં 13 લાખ જેટલા વાહનો રિકોલ કરાયાં, 8,64,557 દ્વિચક્રી વાહનનો સમાવેશ

કેન્દ્રીય મંત્રીએ સંસદમાં આપ્યા ચોંકાવનારા આંકડા સુરક્ષાની દ્રષ્ટિએ સરકાર નહીં કરે કોઈ બાંધછોડ નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાછલા નાણાકીય વર્ષ 2021-22માં ટેકનિક ખામી અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખતા લગભગ 13 લાખ જેટલા વાહનો રિકોલ કર્યાં છે. છેલ્લા કેટલાય સમયથી સરકાર વાહનોની સુરક્ષાની દ્રષ્ટિએ મોટા પરિવર્તન કરી રહી છે. જેમાં NCAP ક્રેશ ટેસ્ટ રેટિંગ પોઈન્ટથી ફરજિયાત […]

દેશમાં આગામી પાંચ વર્ષમાં પેટ્રોલ ઉપર પ્રતિબંધ મુકાશેઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ દેશમાં ઈંધણની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. મોંઘવારી પણ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આથી ઈંધણના ભાવમાં બે રૂપિયાનો પણ ઘટાડો થાય તો સામાન્ય માણસને મોટી રાહત મળે છે. આ દરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે […]

રોડની સાઈડમાં પાર્કિંગ કરાયેલા વાહનનો ફોટો મોકલનારને ઈનામ અપાશેઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એક કાનૂન લાવી રહી છે જે અનુસાર ખોટી જગ્યાએ પાર્ક ગાડીનો ફોટો મોકલનારને રૂ. 500 આપવામાં આવશે. ગડકરીએ કહ્યું હતું કે, દર જગ્યાએ રોડની સાઈડમાં વાહનો પાર્ક કરવામાં આવે છે જેથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આ સમસ્યા દિલ્હીમાં વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code