સ્વચ્છ ભારતઃ-ગ્રેટર નોઈડામાં એક કંપનીએ સફાઈ કરવામાં દાખવી બેદરકારી તો ઓથોરિટીએ ફટકાર્યો 12 લાખથી પણ વધુનો દંડ
ગ્રેટર નાઈડામાં કંપની પર મોટી કાર્યવાહી કચરો ભેગો કરી ફએંકવામાં ન આવતા અંદાજે 12 લાખથી વધુનો દંડ દિલ્હીઃ-દેશભરમાં સફાઈ અભિયાનને લઈને ઘણી સતર્કતા દાખવવામાં આવતી હોય છે જો કે મોટી મોટી કંપનીઓ સફાઈ કરવાની બાબતમાં બેજરકારી પણ દાખવતી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે હવે ગ્રેટર નોઈડા ઓથોરિટીના જાહેર આરોગ્ય વિભાગે અધિકૃત કંપની […]