1. Home
  2. Tag "noise pollution"

લગ્ન પ્રસંગોમાં DJના કાન ફાડી નાંખે એવા અવાજના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

અમદાવાદઃ ગુજરાતમાં અવાજ યાને ધ્વનિ પ્રદુષણ વધતું જાય છે. જેમાં લગ્ન પ્રસંગોમાં કે વરઘોડામાં કાન ફાડી નાંખે એવા મોટા અવાજે વગાડાતા ડીજેને કારણે હૃદયના ધબકારા વધી જતા હોય છે.   ડીજે ધ્વનિ પ્રદૂષણનું મોટું માધ્યમ છે. ત્યારે ‘ડીજે’ તેમજ મસ્જિદોમાં અઝાન દરમિયાન વાગતા લાઉડસ્પીકર્સથી થતાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં બે જુદીજુદી જાહેરહિતની અરજી કરાઈ છે. […]

રાજકોટમાં અવાજનું પ્રદુષણ ફેલાવતા વાહનોના ચાલકો સામે થશે કાર્યવાહી

ઉચ્ચ અધિકારીઓની રોડ સેફ્ટી મુદ્દે મળી મીટીંગ જાહેર રસ્તા ઉપરથી દબાણો કરાશે દૂર વિવિધ જગ્યાએ લગાવવામાં આવશે સાઈનબોર્ડ અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં અવાજનું પ્રદુષણ ફેલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાનો ઉચ્ચ અધિકારીઓની મળેલી રોડ સેફ્ટી મિટીંગમાં લેવાયો હતો. આ કામગીરીમાં પોલીસની સાથે આરટીઓ પણ જોડાશે. આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા જાહેર રસ્તા પરના […]

ધ્વનિ પ્રદૂષણ સામે લાલ આંખ : ડીજે વગાડયું તો 5 વર્ષ સુધીની જેલ અને 1 લાખનો દંડ

ધ્વનિ પ્રદૂષણને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. ડીજે વગાડવાની મંજૂરી આપવા પર હાઈકોર્ટે સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓને પાંચ વર્ષની કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારી શકાય છે. જો ડીજે વગાડવાની ફરિયાદ મળે છે, તો એ એરિયાના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જની જવાબદેહી હશે. આ આદેશ જસ્ટિસ પી. કે. એસ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code