બોર્ડોમાં ક્રૂઝ શિપ પર નોરોવાયરસનો પ્રકોપ, એક મુસાફરનું મોત
નવી દિલ્હી, 14 મે 2026: Norovirus ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર બોર્ડોમાં ઉભેલા ક્રૂઝ શિપ ‘એમ્બિશન’ પર મુસાફરો નોરોવાયરસ (વાયરલ ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ)ની ઝપેટમાં આવ્યા છે. ગિરોન્દ પ્રીફેક્ચરે બુધવારે સ્થાનિક સમય અનુસાર જારી કરેલા નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ, હાલમાં વાયરસના કોઈ ગંભીર કેસની સૂચના નથી. જે લોકોમાં સંક્રમણના લક્ષણો નથી, તેમને જહાજ પરથી ઉતરવાની મંજૂરી આપવામાં […]


