1. Home
  2. Tag "north india"

ઉત્તર ભારતમાં ઠંડીથી રાહત નહીં, જનજીવન પ્રભાવિત થયું

– ઉતર ભારતમાં ઠંડીનો પ્રકોપ જારી – લોકો ઠંડીના માર્યા ઠુંઠવાયા – જનજીવન પ્રભાવિત થયું ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ જારી છે. આ દિવસોમાં ધુમ્મસ અને શીત લહેરના કારણે ઘણા શહેરોમાં તાપમાન નીચું રહ્યું છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને કારણે દેશના ઉત્તરીય ભાગમાં પણ હિમવર્ષા વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને […]

દિલ્હી સહીત સમગ્ર ઉત્તરભારત ઠંડીમાં ઠુઠવાયું- નવા વર્ષના આરંભમાં પણ રહેશે ઠંડીનું જોર

સમગ્ર ઉત્તરભારતમાં શીતલહેર કાશ્મીરમાં ઘુમ્મસની અસર વિમાન સેવા પર જોવા મળી નવા વર્ષના આરંભમાં પણ ઠંડીનું જોર રહેશે દિલ્હીઃ-સમગ્ર દેશમાં છંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે,રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત શીત લહેરની લપેટમાં છે. મંગળવારના રોજ દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન 6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગની જાણકારી પ્રમાણે ક આ તાપમાન બે […]

ઉત્તર ભારતમાં ઠંડીનો પારો વધ્યો – રાજસ્થાનનું સહેલાણીઓનું મનપસંદ સ્થળ માઉન્ટઆબુ માઈનસ 5 ડિગ્રી સાથે કળકળતી ઠંડીમાં ઠુઠવાયું

સહેલાણીઓનું મનપસંદ સ્થળ માઉન્ટઆબુ 1ઠંડીમાં ઠૂઠવાયું આબુમાં  તાપમાન માઈનસ 5 ડિગ્રી  નોંધાયું ઉત્તર ભારતમાં પણ ઠંડીનું જોર વધ્યું સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી સાછએ હિમવર્ષાનો પ્રભાવ દિલ્હીઃ-ગુજરાતની સરહદે અડીને આવેલા રાજ્સ્થાનના માઉન્ટઆબુમાં ઠંડીનું જોર વધ્યું છે, આમ તો આ સ્થળ સહેલાણીઓનું પસંદીદા સ્થળ છે ખાસ કરીને લોકો અહી ઠંડા વાતારણની અનુભુતી કરવા માટે  આવતા હોઈ છs, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code