1. Home
  2. Tag "north india"

હોળીને લીધે ઉત્તર ભારતની ટ્રેનો હાઉસફુલ, ટ્રાફિકને પહોંચી વળવા વધારાના કોચ જોડાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઉદ્યોગ-ધંધામાં મોટાભાગના શ્રમિકો પરપ્રાંતના છે. હોળી કે દિવાળીના તહેવારોમાં શ્રમિકો પોતાના માદરે વતન જતા હોય છે. ખાસ કરીને રાજસ્થાન સહિતના રાજ્યોમાં હોળીના પર્વનું ખાસ મહાત્મય હોવાથી શ્રમિકો હોળીના પર્વ પહેલા જ વતન જવા માટે તૈયારીઓ કરવા લાગે છે. હોળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે વતન જવા માટે પરપ્રાંતના શ્રમિકો ટ્રેનોમાં […]

ઉત્તર ભારતમાં ઠંડીનું સામ્રાજ્યઃ ઠંડીનો ચમકારો વધવાની આગાહી

દિલ્હીઃ ઉત્તરભારતમાં થયેલી હીમ વર્ષના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તરભારતમાં કડકડતી ઠંડીને કારણે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે. દરમિયાન આગામી ચાર દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતા પણ વ્યક્ત કરાઈ છે. આજે દિલ્હી-NCR સહિત […]

ઉત્તર ભારતમાં 3-4 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના,ઠંડીનો પારો વધશે,હિમવર્ષાનો પણ પ્રકોપ

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ આગામી 3 4 દિવસ વરસાદની શક્યતાઓ દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે ઉપરી રાજ્યો ઉત્તરભારત સહીતના વિસ્તારોમાં વરસાદ સહીત બરફ વર્ષાની શક્યતાઓ સેવાઈ રહી છે.તો દેશની રાજધાની દિલ્હીમાં શનિવારની સવારે ઠંડી હતી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. ભારતીય […]

અમદાવાદના ઈન્દિરા બ્રિજના ઘાટ પર બુધવારે ઉત્તર ભારતની મહિલાઓ છઠની પૂજા કરશે

અમદાવાદઃ શહેરમાં ઉત્તર ભારતની બહેનો દ્વારા દરવર્ષે છઠની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે આવતીકાલે છઠ પૂજા હોવાથી પૂજા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના એરપોર્ટ પાસે ઈન્દિરા બ્રિજના ઘાટ પાસે દર વર્ષે ઉત્તર ભારતની બહેનો છઠ પૂજા કરતી હોય છે. જો.કે ગત વર્ષે કોરોનાના કારણે આ પૂજાનું આયોજન થઈ શક્યું નહોતું. […]

ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

દિલ્હીઃ ઉત્તર ભારતમાં હવાની દિશા બદલાઈ છે. સવારે અને શાંજના સમયે વાતાવરણમાં અચાનક બદવાય છે. ભારતમાં શિયાળાની શરૂઆત શરદ પૂર્ણિમાથી થયાનું મનાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે દેશમાં ઠંડી વધારે પડશે. આ વર્ષની ઠંડી છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં વધારે હશે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર-પૂર્વ એશિયામાં આ વખતે કળકળતી ઠંજી પડવાની શકયતા છે. […]

દિવાળી પહેલા જ ઉત્તર ભારત, બંગાળ, અને ઓડિસા જતી ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ લિસ્ટ

અમદાવાદઃ દિવાળીના પર્વને એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં જુદાજુદા શહેરોમાં વસવાટ કરતા પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જવા માટે ટ્રેનોમાં બુકિંગ કરાવી રહ્યા છે. દિવાળી અને છઠ પૂજા દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વતન જાય છે. જેના પગલે અમદાવાદથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. […]

ઉત્તર ભારતના ખેડૂતોને નુક્સાન થવાની સંભાવના, વરસાદની આગાહી

ઉત્તર ભારતના ખેડૂતોને નુક્સાન થવાની સંભાવના ભારે વરસાદની કરવામાં આવી આગાહી ધોધમાર વરસી શકે છે વરસાદ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદ જેવું વાતાવરણ બનેલું રહે છે. ખેડૂતો વરસાદ આવે તેની રાહ તો જોતા હોય છે પણ વધારે વરસાદ ન આવી જાય તેની પણ ચિંતા હોય છે. આવા સમયમાં આઈએમડીએ એટલે કે […]

તજાકિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી દિલ્હી સહિત ઉત્તર ભારત થરથર્યું

ઉત્તર ભારતમાં ગઇકાલે રાત્રે ભૂકંપના તેજ આચંકા અનુભવાયા ભૂકંપની અસર હરિયાણા, રાજસ્થઆન, જમ્મૂ કાશ્મીરમાં પણ થઇ હતી રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ગઇકાલે રાત્રે ભૂકંપના તેજ આચંકા અનુભવાયા હતા. ભૂકંપની અસર હરિયાણા, રાજસ્થાન, જમ્મૂ કાશ્મીરમાં પણ થઇ હતી. ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાન કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ […]

પહાડી રાજ્યોમાં હિમવર્ષાનો પ્રકોપ યથાવત – મેદાની રાજ્યોમાં  આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર રહેશે

સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠૂઠવાયુ હીમવર્ષાનો પ્રકોપ દિલ્હીઃ-ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ સમગ્ર દેશમાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે, જાણે શિયાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે, આસાથે જ તેની અસર મેદાવની વિસ્તારો પર જોવા મળી રહી છે, પર્વત વાળા વિસ્તારો મોટા ભાગના બરફની ચાદરમાં લપેટાયા […]

ઉત્તર ભારતમાં ઠંડી વધવાની શક્યતા, તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના

આગામી 2 થી ૩ દિવસ સુધી વધશે ઠંડી શીત લહેર વધારશે ઠંડી ઠંડો પવન લોકોને કરશે પરેશાન 29 જાન્યુઆરી બાદ ધુમ્મસમાં ઘટાડો ઉત્તર ભારતમાં જાન્યુઆરીના અંતિમ દિવસોમાં પણ ઠંડીમાં ઘટાડો જોવા નહીં મળે. ઉત્તરીય વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ સુધી ઠંડી વધશે. આ સાથે ઠંડા પવનો પણ લોકોને પરેશાન કરશે. હવામાન વિભાગનું કહેવું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code