પોખરણના 26 વર્ષ બાદ અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે
અમેરિકા સાથે ભારતના વધતા સંબંધો વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ભારતની મુલાકાતે આવેલા અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું કહેવું છે કે પોખરણ પરિક્ષણ બાદ લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવી લેવામાં આવશે. અમેરિકા તરફથી આ એલાન ભારત માટે સારા સમાચાર છે. આ સિવાય બંને દેશો વચ્ચે ભવિષ્યમાં પરમાણુ કરાર પણ થઈ શકે છે. મે 1998માં ભારતે પોખરણ […]