1. Home
  2. Tag "October 10"

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 10 ઓક્ટોબરથી પ્રથમ કસોટીનો પ્રારંભ, 18મીએ પરીક્ષા પૂર્ણ થશે

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં આગામી તા. 10 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. જીસીઈઆરટી દ્વારા પ્રથમ સત્રાંત મૂલ્યાંકન અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં 10 ઓક્ટોબરથી શરૂ થનારી મૂલ્યાંકન 18 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોએ નક્કી કરેલા સમયપત્રક મુજબ જ પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે. જોકે, ખાનગી સ્કૂલો પરીક્ષા માટે પ્રશ્નપત્રો […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 10મી ઓક્ટોબરે ફોટા સાથેની મતદાર યાદી જાહેર કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચાર-પાંચ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે, બીજીબાજુ ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓને તાજેતરમાં જ તાલીમ આપવાનો કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. ઉપરાંત મતદાર યાદીને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નવી મતદાર યાદી મતદારોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code