અમદાવાદના ઓઢવમાં માલધારીઓના મકાનો તોડી પડાતા કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોને મળ્યાં
એએમસી દ્વારા ઓઢવની રબારી વસાહતમાં મેગા ડિમોલેશન કરાયું કોંગ્રેસના સાંસદ શક્તિસિંહએ અસરગ્રસ્તોનું આપ્યું આશ્વાસન વસાહતીઓએ કહ્યું વર્ષો પહેલા સરકારે જ જગ્યા ફાળવી હતી અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરીને માલધારીઓના મકાનો તોડી પાડ્યા છે. કહેવાય છે. કે, આ જગ્યા મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની છે. અને વર્ષોથી આ જગ્યા પર માલધારીઓની […]