1. Home
  2. Tag "ODI World Cup"

વનડે વર્લ્ડ કપનું એન્થમ સોંગ થયું રિલીઝ,આ એક્ટર ડાન્સ કરતો જોવા મળ્યો

મુંબઈ:વનડે વર્લ્ડ કપ 2023 ની શરૂઆત ભારતની ઘરતી પર 5 ઓક્ટોબરથી થઈ રહી છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. 12 વર્ષ બાદ ભારતની ધરતી પર વનડે વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. આ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયાએ 1983માં કપિલ દેવની કપ્તાનીમાં અને 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં વનડે વર્લ્ડ કપનો […]

ક્રિકેટ વર્લ્ડકપમાં હવે પુરુષ અને મહિલા ટીમની ઈનામ રકમ સમાન રહેશે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આયોજિત ICCની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન ICCએ મોટો નિર્ણય લીધો છે. વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં પુરુષો અને મહિલા ખેલાડીઓને અપાતી ઈનામી રકમ એક સરખી રહેશે. વર્લ્ડકપ 2023 પહેલા ICCએ આ મોટો નિર્ણય લીધો છે. આગામી ICC ટૂર્નામેન્ટમાં પુરૂષોને જેટલી રકમ અપાય છે, એટલી જ રકમ મહિલાઓને પણ તેમની ટૂર્નામેન્ટમાં અપાશે. પુરૂષોના વિશ્વકપમાં જે […]

પાકિસ્તાન વર્લ્ડકપ માટે ભારત આવશે, કરાર ઉપર પીસીબીના હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ નક્કી થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફરી આનાકાની શરૂ કરી દીધી છે. પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને પાકિસ્તાન સરકાર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC) મળ્યું નથી. એટલા માટે વર્લ્ડ કપ માટે ભારત જવા અંગે તેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ICCએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આઈસીસીએ […]

ICC એ ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપનું શેડ્યૂએલ જાહેર કર્યું – 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન સામસામે રમશે

ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપનું શેડ્યુએલ જારી 5 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી મેચ રમાશે 15 ઓક્ટોબરે ભારત -પાકિસ્તાન ટકરાશે દિલ્હી – ક્રિકેટ રસીયાો આતુરતાથઈ ભારતમાં રમાનાર વન ડે વિશ્વકપની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે આ વિશ્વકપનું શેડ્યુએલ  ઈન્ટરનેશનલ  ક્રિકેટ કાઉન્સિલે આજરોજ જાહેર કર્યું છે.જેમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે, ભારત-પાકિસ્તાનનો મેચ ક્યારે રમાશે […]

વર્લ્ડ કપને રમવા ટીમ મોકલવી કે કેમ તેનો નિર્ણય પાકિસ્તાન સરકાર લેશેઃ નજમ સેઠી

નવી દિલ્હીઃ એશિયા કપ 2023નું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે. આ ટુર્નામેન્ટમાં તમામ છ ટીમો ભાગ લેશે. હાઇબ્રિડ મોડલને મંજૂરી મળ્યા બાદ ભારત અને પાકિસ્તાન બંને ટીમો એશિયા કપમાં રમવાની છે, પરંતુ હજુ સુધી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય લેવામાં […]

વનડે વર્લ્ડ કપ 2023ની તારીખો જાહેર,ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે  

વનડે વર્લ્ડ કપ 2023ની તારીખો જાહેર 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે મેચ ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે    મુંબઈ : ICC મેન્સ વનડે વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે અને ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદ ઉપરાંત, BCCI એ મેગા ઇવેન્ટ માટે ઓછામાં ઓછા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code