1. Home
  2. Tag "officer"

મુસ્લિમ મહિલાને પણ છુટાછેડા બાદ ભરણપોષણનો અધિકારીઃ હાઈકોર્ટ

લખનૌઃ હાઈકોર્ટની લખનૌ બેન્ચે મુસ્લિમ મહિલાઓની તરફેણમાં મહત્વનો આદેશ આપતાં કહ્યું છે કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને પણ ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ હેઠળ તેમના પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. તેઓ ઇદ્દતના સમયગાળા પછી પણ તે મેળવી શકે છે. કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, છૂટાછેડા લીધેલી મહિલા ફરીથી લગ્ન ના કરે […]

દાહોદના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ હાઈકોર્ટ આદેશ છતાં ન ચૂકવાતા જવાબદાર અધિકારીને હાજર રહેવા આદેશ

અમદાવાદઃ  દાહોદના પાંચ શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાના હાઈકોર્ટના આદેશ છતાં તેના અમલ ન થતાં હાઈકોર્ટ જવાબદાર અઘિકારીને હાજર રહેવા આદેશ આપ્યો હતો. સાથે એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે, હુક્મનું પાલન કરવામાં નહીં આવે તો રોજના 10 હજારનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. દાહોદની પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા હાઇકોર્ટે […]

જમ્મુના રાજૌરીમાં પેટ્રોલિંગ દરમિયાન થયો વિસ્ફોટ, સેનાનો એક જવાન અને અધિકારી શહીદ

જમ્મુમાં વિસ્ફોટની ઘટના સેનાનો એક જવાન અને અધિકારી શહીદ રાજૌરીમાં પેટ્રોલિંગ દરમિયાન બની ઘટના શ્રીનગર :જમ્મુ અને કાશ્મીરમાં સેનાના જવાનો એટલું જોખમ ઉઠાવી રહ્યા છે કે જેને સામાન્ય માણસ તો વિચારી જ ન શકે, દેશની સુરક્ષા કરવા માટે તેઓ રોજ જીવનું જોખમ લેતા હોય છે અને ત્યારે એવી ઘટના બની છે કે જે દેશના જવાનો […]

ઓક્સિજન રીફિલિંગ પ્લાન્ટ પર હવે 24 કલાક મ્યુનિ.કોર્પો.ના કર્મચારીઓ દેખરેખ રાખશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના દર્દીઓ વધતા જાય છે. ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. હોસ્પિટલોમાં હજુ પણ ઓક્સિજનની અછત યથાવત્ છે, ત્યારે મ્યુનિ.એ ઓક્સિજન કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ સાથે સાથે ઉત્પાદકોની યાદી જાહેર કરી છે. બીજી તરફ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા મ્યુનિ. કર્મચારીઓને ઓક્સિજનના સ્ટોક પર નજર રાખવાની કામગીરી સોંપાઈ […]

CBIના કાર્યકારી ડિરેક્ટર તરીકે ગુજરાત કેડરના IPS અધિકારીને સોંપાશે જવાબદારી

દિલ્હીઃ દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ના હાલના ડિરેકટર આઈ.કે.શુકલા આજે નિવૃત્ત થઈ રહ્યાં છે. દરમિયાન સીબીઆઈના કાર્યકારી ડિરેક્ટર તરીકે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી પ્રવીણસિંહાને જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં સીબીઆઈના ડિરેક્ટરની નિમણુંક કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈના હાલના ડીરેકટર આઈ.કે.શુકલા તેમના બે વર્ષના કાર્યકાળ બાદ આજે જ નિવૃત થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code