1. Home
  2. Tag "Onion prices"

નિકાસની છૂટ મળતા ગોંડલ યાર્ડમાં ડુંગળીના ભાવ પ્રતિ 20 કિલોના 400થી 450 બોલાયાં

રાજકોટઃ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા હતા. અને નિકાસબંધી ઉઠાવી લેવાની માગ સાથે ખેડુતોએ વિરોધ-પ્રદર્શનો પણ કર્યા હતા. મોટાભાગના ખેડુતોએ ના છૂટકે ડુંગળીનું વેચાણ કરી દીધુ હતું. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવતા ડૂંગળીના ભાવમાં વધારો થયો છે. એટલે જે ખેડુતોના ઘરમાં ડુંગળીને જથ્થો […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડુતોએ વિરોધ કરી હરાજી બંધ કરાવી

ભાવનગરઃ ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમાં ગોહિલવાડ પંથક અગ્રેસર ગણાય છે. આ વખતે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. ખેડુતોને ડુંગળીને માર્કેટયાર્ડ લાવવા સુધીનું ભાડું પણ નીકળતું નથી. દરમિયાન ગુરૂવારે મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટ યાર્ડમાં પાણીના ભાવે ડુંગળીની હરાજી થતાં […]

ડુંગળીના ભાવમાં ગ્રુહીણીઓને મળી રાહત, કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી રૂ. 25 પ્રતિ કિલોના ભાવે વેચાણ શરુ કર્યું

નવી દિલ્હીઃ ખરીફ પાકના આગમનમાં વિલંબને કારણે ડુંગળીના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા સામે ગ્રાહકોને રક્ષણ આપવા માટે સરકારે બફરમાંથી રૂ.25 પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે ડુંગળીનું આક્રમક છૂટક વેચાણ શરૂ કર્યું છે. સ્થાનિક ગ્રાહકોને ડુંગળીની ઉપલબ્ધતા અને પરવડે તેવી ક્ષમતા સુનિશ્ચિત કરવા માટે અમલમાં મૂકવામાં આવેલા અનેક પગલાં ઉપરાંત આ એક અન્ય પગલું છે, જેમ કે, 29 […]

રોજીંદા વપરાશમાં લેવાતી ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને, 100 રુપિયે કિલો થઈ ડુગંળી

દિલ્હીઃ ગરિબોની કસ્તુરી ગણાતી ડુંગળી સતત બઘાને રડાવી રહી છે, ફરી એક વખત તહેવારની સિઝનના આણે જ ડુંગળીના ભાવ સાતમા આસમાને પહોંચતા જોવા મળી રહ્યા છએ જેની સામાન્ય ગૃહિણીઓ પર અસર પડી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નવરાત્રી પહેલા જે ડુંગળી 40 થી 30 રુપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી તે જ ડુંગળી ના ભાવ હવે […]

દિવાળીના તહેવાર પહેલા જ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં વધારો

દિલ્હીઃ દિવાળઈનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દેશની સામાન્ય જનતા પર ફરી એક વખત મોંઘવારીનો માર પડતો જોવા મળી રહ્યો છે ગરિબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાગ ફરી ઘીરે ઘીરે વઘતા જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશની રાજઘાની દિલ્હીની વાત કરીએ તો થોડા દિવસ પહેલા 25 થી 30 રુપિયે કિલો વેંચાતી જુંગળી અચાનક […]

પેટ્રોલ ડિઝલના ભાવ બાદ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને 

ડુંગળીના ભાવમાં વઘારો  ડુંગળી પ્રતિ કિલો 50 રુપિયા પર પહોંચી દિલ્હી – દેશમાં પેટ્રોલ ડિઝલના ભઆવ ભળકે બળી રહ્યા છે, ત્યારે હવે સામાન્ય માણસો પર વધુ એક ભાર આવી પડ્યો છે, ગરિબોની કસ્તુપરી ગણાતી ડુંગળીના ભાવ વધ્યા છે, જે માર્કેટમાં 45 થૂ 50 રુપિયે કિલો વેચાઈ રહી છે જેને લઈને ફરી ડુંગળી બધાને રડાવે તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code