1. Home
  2. Tag "onion"

રાજકોટ ડુંગળીના ભાવો પહોંચ્યા તળિયે, ખેડૂતો નિરાશ

રાજકોટ ડુંગળીના ભાવો પહોંચ્યા તળિયે ખેડૂતોમાં નિરાશ એક સમયે ડુંગળીના ભાવો હતા આસમાને રાજકોટ: સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે, જેમાં રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરના 50 ટકા કરતાં વધુ હિસ્સો હોય છે. ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો ડુંગળીના વાવેતરમાં મોખરે છે, જ્યાં ડુંગળીનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. અચાનક જ ડુંગળીના ભાવમાં […]

ડુંગળી ખેડુતોને રડાવી રહી છે, પડતર કિંમત પણ ન ઉપજતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયાં

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં તળાજા અને મહુવા વિસ્તારમાં ડુંગળીનો સારોએવો પાક થાય છે. આ વર્ષે સારા ભાવ મળશે તેવી આશાએ ખેડુતોએ ડુંગળીનું સારૂએવું વાવેતર કર્યું હતું. હવે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે,ત્યારે ડુંગળીના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને રડવાનો વારો આવ્યો છે. ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. 250 થી 300 […]

ભાવનગર સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢી લાખથી વધુ ગુણીના આવક

ભાવનગરઃ ગત સોમાસામાં પડેલા સારા વરસાદને કારણે શિયાળામાં સિંચાઈનું પાણી મળી રહેતા સોરાષ્ટ્રભરમાં રવિપાકનું સારૂ ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર સહિતના જિલ્લાઓમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડ્સમાં પ્રતિદિન અઢીલાખથી વધુ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. ડુંગળીના ભાવમાં પાછલા વર્ષે […]

રાજકોટ: ગોંડલના માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક

યાર્ડ ખાતે ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ એક જ દિવસમાં 2 લાખ કટ્ટાની થઈ આવક યાર્ડની બંને બાજુ છ-છ કિમી લાંબી વાહનોની લાઈન રાજકોટ: સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું છે. માર્કેટિંગ યાર્ડ આજે ડુંગળીની થયેલી આવક સામે નાનું પડ્યું છે. યાર્ડની બંને તરફ છ-છ કિલોમીટર ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. […]

રાજકોટ: ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક, વાહનોની લાંબી કતાર પણ જોવા મળી

માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક 85000 કટા જેટલી ડુંગળીની આવક થઈ વાહનોની લાંબી કતાર પણ જોવા મળી રાજકોટ: ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે.85000 કટા જેટલી ડુંગળીની આવક થઈ છે.રોડની બંને બાજુ વાહનોની લાંબી કતાર પણ જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં 25000 કટા જેટલી ડુંગળીની આવક થાય છે.ત્યારે રવિવારની રજા હોવાથી માર્કેટિંગ યાર્ડમાં […]

સૌરાષ્ટ્રમાં ડુંગળીનું બમ્પર ઉત્પાદન : ભાવનગર યાર્ડમાં નવી ડુંગળીની આવક શરૂ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગત ચોમાસામાં સારા વરસાદને લીધે રવિપાકનું મબલખ ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં ડુંગળીનું સારૂએવું ઉત્પાદ થયુ છે. ભાવનગર યાર્ડમાં ડુંગળીના આવક શરૂ થઈ ગઈ છે. મરેલી તથા ભાવનગર ડૂંગળી ઉત્પાદનના મોટા મથક છે. 40 ટકા સફેદ તથા 60 ટકા લાલ ડુંગળીનું ઉત્પાદન થાય છે. સફેદ ડુંગળીની મોટાભાગે નિકાસ થાય છે. […]

ડુંગળીના ભાવ વધારા વચ્ચે નાસિકના સાત વેપારીઓ ઉપર આવકવેરા વિભાગના દરોડા

મુંબઈઃ પેડ્રોલ-ડિઝલના ભાવ વધારાની સાથે ટ્રાન્સપોર્ટેળન મોંઘુ થયું છે. જેની સીધી અસર સામાન્ય જનતા ઉપર પડી રહી છે. બીજી તરફ ડુંગળીના ભાવમાં સતત વધારો થયો છે. દરમિયાન નાસિકમાં ઈન્કમટેક્સ વિભાગે ડુંગળીના સાત જેટલા વેપારીઓ ઉપર દરોડા પાડ્યાં હતા. આઈટીના દરોડાના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક વેવારીઓએ ડુંગળીનો સંગ્રહ કરીને […]

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ પણ પ્રતિ કિલો રૂપિયા 60 એ પહોચ્યાં

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને કારણે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થયો છે. શિયાળાના આગમન ટાણે લીલા શાકભાજીના ભાવ સસ્તા હોય છે તેના બદલે શાકભાજીના ભાવ પણ ભડકે વળી રહ્યા છે.જ્યારે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તો પ્રતિ કિલોના રૂપિયા 60 બોલાય રહ્યા છે. અસહ્ય મોંઘવારીથી લોકોની હાલત કફોડી બની છે. તહેવારો બાદ પણ ડુંગળીના […]

સ્કિનથી લઇ વાળ સુધીની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે ડુંગળી,જાણો કેવી રીતે

સ્કિન અને વાળ માટે લાભદાયક છે ડુંગળીનો રસ તમામ સમસ્યાઓને દુર કરી શકે છે ડુંગળીનો રસ જાણો કેવી રીતે તેનો કરવાનો હોય છે ઉપયોગ ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે અથવા સલાડમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. પરંતુ તમે નહીં જાણતા હો કે, ડુંગળી માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતી પરંતુ સ્કિન અને વાળને અનેક રીતે ફાયદો પણ […]

ઉનાળામાં સ્વસ્થ રહેવા કરો ડુંગળીનું સેવન – ડુંગળી ‘લૂ’ થી પણ કરે છે રક્ષણ

ડુંગળીની ઉનાળાની ગરમીથી બચાવે છે ડુંગળીના સેવનથી લૂ નથી લાગતી ઉનાળાની ઋતુમાં ગરમી લાવી, લૂ લાગવી જાણે સામાન્ય વાત છે પરંતુ આ બાબત શરીરને બીમાર પાડવામાં જરા પણ રાહ નથી જોતી, હાલ ઉનાળાની કાળઝાર ગરમી પડી રહી છે ક્યારે શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે અનેક ચીજ વસ્તુઓનું સેવન કરતા હોઈઆએ છીએ તેમાં ડુંગળી પણ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code