1. Home
  2. Tag "Online Betting"

સોશિયલ મીડિયા પ્રભાવકોને કેન્દ્રએ કર્યા એલર્ટ, ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાત ના કરો

નવી દિલ્હીઃ ઓનલાઈન સટ્ટાબાજી, સાથે જોડાયેલા ઓનલાઈન પ્લેટફોર્મની જાહેરાત કરતા સોશિયલ મીડિયાના પ્રભાવકો માટે કેન્દ્ર સરકારે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્રિય માહિતા તેમજ પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયાના તમામ ઈંફ્લુએન્સર અને પ્રભાવશાળી લોકોને સલાહ આપતા ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મનો પ્રચાર અથવા જાહેરાત કરવાનું ટાળવા કહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે જાહેરાત કરતા ખાસ કરીને યુવાનો […]

સીએમ ભૂપેશ બઘેલે પીએમ મોદીને લખ્યો પત્ર,ઓનલાઈન સટ્ટાબાજીને લઈને કરી આ માંગણી

રાઈપુર:છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સીએમએ વડાપ્રધાનને પત્ર લખીને ઓનલાઈન સટ્ટાના ગેરકાયદેસર ધંધા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઓનલાઈન સટ્ટાબાજીના ગેરકાયદેસર કારોબારને લગતા પ્લેટફોર્મ અને વેબસાઈટ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેણે પત્રમાં લખ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી ઓનલાઈન સટ્ટાબાજી […]

ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાત મુદ્દે કેન્દ્ર સરકારનું આકરુ વલણ, OTT પ્લેટફોર્મ-ખાનગી ચેનલોને આપી ચેતવણી

નવી દિલ્હીઃ દેશમાં આજના આધુનિક જમાનામાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન જોવા મળે છે. બીજી તરફ ટેલિઝન, ઓટીટી પ્લેટફોર્મ સહિતના માધ્યમો ઉપર ઓનલાઈન સટ્ટાબેટીંગની જાહેરાતો દર્શાવીને ઝડપથી નાણા કમાવવાની લાલચ આપીને દેશના યુવાધનને ખોડા રવાડે ચડાવવાના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં મનોરંજનના નામે આ કાવતરાને અંજામ આપવામાં આવી રહ્યો છે. જેની સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code