1. Home
  2. Tag "online games"

ઓનલાઈન ગેમ્સ રમનાર ગેમર્સને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી કેટલીક ટીપ્સ

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં ઓનલાઈન ગેમિંગ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. ગેમર્સને ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓનલાઈન ગેમિંગ વિકલ્પો મળે છે, અને તેઓને તે ગેમ્સ રમવા માટે ઘણા ખાસ ઈનામોની પણ ઓફર કરવામાં આવે છે. જેથી લોકો ઓનલાઈન ગેમ્સની જાળમાં ફસાઈ જાય છે. આ રીતે ઘણી વખત રમનારાઓને નુકસાન પણ સહન […]

1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમ રમવી થશે મોંઘી,નાણા મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું

દિલ્હી: ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર જીએસટીના નવા દરો પહેલી ઓક્ટોબરથી લાગુ થશે. આ પછી લોકોએ પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડશે. નાણા મંત્રાલય દ્વારા તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પરના જીએસટી દર અંગે રાજ્ય સરકારો અને તમામ પક્ષો સાથેની વાટાઘાટો બાદ સરકારે 28 ટકા […]

ભારતની ગુગલને સૂચનાઃ ઓનલાઈન સટ્ટાબાજી વાળી જાહેરાતો પર પ્રતિબંધ લગાવો

ગુગલને ભારતે ચેતવ્યું ઓનલાઈન સટ્ટાબાજીવાળી જાહેરાત બેન કરવા કહ્યું દિલ્હીઃ- આજકાલ ઓનલાઈન ગેમ્સનું ચલમ વધી રહ્યું છે બાળકોથી લઈને મોટાઓ ઓનલાઈન ગેમ્સનો શિકાર બની રહ્યા છે તો કેટલાક લોકો ઓનલાઈન ગેમ્સમાં સટ્ટાબાજી કરી રહ્યા છે ત્યારે હવે આ મમાલે ગુગલ પર આવતી જાહેરાતો સામે ભારત સરકારે કડક સૂચના આપી છે ભારતે આ બાબતે ગુગલને ચેતવણી […]

ઓનલાઈન ગેમ અને કસીનોથી થતી કમાણી પર 28 ટકા ટેક્સ લાગી શકે છે,જલ્દી આવી શકે છે આ અંગે મોટો નિર્ણય

દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં કર્ણાટકના નાણામંત્રીએ રજૂ કરેલા અહેવાલને મંજુરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલને મંજુરી મળતા અનેક ચીજોના GSTના દરમાં ફેરફાર થશે એવું  એક અહેવાલમાં જાણવા મળ્યું છે. જોકે, કેસીનો, ઓનલાઈન ગેમિંગ જેવી ચીજો ઉપર ૨૮ ટકાના દરે GST વસુલવા અંગેની ચર્ચા બુધવારે હાથ ધરવામાં આવશે એવું સુત્રોએ જણાવ્યું […]

ચીનઃ ઓનલાઈન ગેમ્સની નકારાત્મક અસરથી બાળકોને બચાવવા લેવાયો આકરો નિર્ણય

અઠવાડિયામાં માત્ર 3 કલાક જ ઓનલાઈન ગેમ્સ રમી શકશે ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર અત્યાર સુધીનો આ સૌથી આકરો પ્રતિબંધ દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દુનિયાના એક દેશોમાં હાલ બાળકોને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જેથી હવે બાળકો પણ મોબાઈલ અને કોમ્પ્યુટરના એડીક્ટ બની રહ્યાં છે. દરમિયાન ઓનલાઈન ગેમ્સની માઠી અસરને ચીને બાળકોના ભવિષ્યને તેની નકારાત્મ અસરથી […]

ઓનલાઈન ગેમ રમીને પૈસા કમાવવાની લાલચ પડી શકે છે ભારે, બાળકોનું ધ્યાન રાખવું જરૂરી

બાળકોને ઓનલાઈન ગેમ રમતા રોકો ઓનલાઈન ગેમ રમીને બાળકોને મળશે પૈસાની લાલચ બાળકોને ખોટા રસ્તે દોરી શકે છે ઓનલાઈન ગેમ્સ અમદાવાદ :છેલ્લા કેટલાક વર્ષથી ઓનલાઈન ગેમ રમવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકોને તેમાં આનંદ આવી રહ્યો છે ત્યારે લોકોને ઓનલાઈન ગેમ તરફ આકર્ષિત કરવા માટે હવે તે ગેમિંગ કંપનીઓ પૈસાની લાલચ પણ આપી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code