અમદાવાદમાં પાળતુ કુતરાની રૂપિયા 200 ભરી ઓનલાઈન નોંધણી કરાવવી પડશે
પાળતુ ડોગના અને તેને રાખવાની જગ્યાના ફોટા આપવા પડશે, 1લી જાન્યુઆરીથી નોંધણીનો પ્રારંભ થશે, 90 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત અમદાવાદઃ શહેરમાં ઘણાબધા લોકો કૂતરાં (ડોગ) પાળતા હોય છે. આવા ડોગ સામે ઘણીવાર સોસાયટીના લોકોની ફરિયાદો પણ ઊઠતી હોય છે. પાલતુ ડોગ કરડવાના બનાવો પણ બનાતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશને પાલતુ કૂતરા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યુ […]