1. Home
  2. Tag "Online"

કોરોના મહામારી વચ્ચે લોકોને ઑનલાઇન વધુ રહેવાની પડી આદત: રિપોર્ટ

નવી દિલ્હી: કોરોના મહામારીની શરૂઆતથી જ કોરોના સંક્રમણને કારણે લાગૂ કરાયેલા લોકડાઉન અને પ્રતિબંધો બાદથી લોકોને ફરજીયાતપણે ઘરમાં જ રહેવાની નોબત આવી હતી. આ જ કારણોસર મોટા ભાગના કાર્યો માટે ડીજીટલ માધ્યમનો સહારો લેવો પડ્યો છે. જો કે આ દરમિયાન લોકોને હવે ઑનલાઇન રહેવાની આદત પડી ગઇ છે. સાયબર સિક્યોરિટી કંપની નોર્ટન લાઇફ્લોકે એક વૈશ્વિક […]

પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતી રમતો ક્રોસવર્ડ પઝલ અને સુડોકુ, આડી ચાવી ઉભી ચાવીની રમત : અખબારોથી લઈ ઓનલાઈન સુધી

ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) ક્રોસવર્ડ પઝલ : ક્રોસવર્ડ પઝલ કે આડી ચાવી ઉભી ચાવીની શરૂઆત 20મી સદીમાં થઈ. 21 ડિસેમ્બર, 1913માં ઇંગ્લેન્ડના લિવરપૂલના એક પત્રકાર આર્થર વૈનને મોર્ડન ક્રોસવર્ડ પઝલના સંશોધક માનવામાં આવે છે. પસલ મૂળ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે કોઈને ગૂંચવણમાં મૂકવું. આ શબ્દ અપભ્રંશ થઈને 19મી સદીમાં પઝલ તરીકે ઓળખાયો. જેનું નામ પાછળથી […]

અમદાવાદઃ શહેરીજનોને હવે ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ બિલ મોકલાવાશે

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં આગામી વર્ષથી મ્યુનિસિપલ ટેક્સ એસએમએસ અને ઓનલાઈન મોકલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ AMC પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓના મોબાઈલ નંબરને લિન્ક કરવા નવું સોફ્ટવેર ડેવલપ કરાશે અને નાગરિકોને ઓનલાઈન ટેક્સ બિલ, મ્યુનિ.ની ટેક્સ વળતરની સ્કીમની જાણકારી તથા અન્ય માહિતી ઓનલાઈન પૂરી પાડવામાં આવશે. ચાલુ વર્ષે મનપાને ટેક્સ પેટે રૂ. 560.59 […]

ગુજરાત સરકારનું સર્વર ડાઉન થતાં ઓનલાઇન કામકાજ અટકયાં

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી કામકાજ ઓનલાઇન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. કેન્દ્રના પગલે રાજ્ય સરકારે પણ ઓનલાઈન સેવાને વિસ્તૃત બનાવી છે. અને લોકો ઘેર બેઠા જ સેવા મેળવી સકે તેવું આયોજન કર્યું છે. પરંતુ સરકારની ઓનલાઇન સીસ્ટમમાં વારંવાર ખામી સર્જાતી હોય છે. ગઈકાલે સોમવારે ઓનલાઈન સેવામાં વિક્ષેપ સર્જાતા અનેક જિલ્લાઓમાં દસ્તાવેજની નોંધણી […]

ઓનલાઈન કોઈને આધાર નંબરની જાણકારી આપતા પહેલા રાખો આ ધ્યાન, નહીં તો થઈ જશે મુશ્કેલી

આધાર નંબરને કોઈ સાથે શેર ન કરવો ઓનલાઈન પ્લેટફોર્મ પર તો કોઈ દિવસ ન આપવી જાણકારી ડેટાને ઓનલાઈન શેર કરતા પહેલા રાખો ધ્યાન આજના સમયમાં દરેક કામ ઓનલાઈન થતા હોય છે. ઓનલાઈન કામ કરનારા લોકોની સંખ્યામાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આવા સમયમાં એક જાણકારી એવી પણ આવી રહી છે કે કોઈ […]

સોમનાથ મંદિરઃ દર્શન માટે શ્રદ્ધાળુઓને ઓનલાઈન-ઓફલાઈન પાસ અપાશે

વેરાવળઃ દેશના સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રદ્ધાળુઓને આજથી 17મી જુલાઇ ને શનિવારથી પ્રવેશ આપવાનો નિર્ણય શ્રી સોમનાથ ટ્રસ્ટે કર્યો છે. સાથે જ શ્રી સોમનાથ મંદિર, શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રીરામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભીડિયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. આજે તા.17–જુલાઇથી  સોમનાથ મંદિરમાં દર્શનનો સમય […]

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન-ઓફલાઇન પરીક્ષાનું પરિણામ એકસાથે જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી ઓનલાઇન એક્ઝામ પૂર્ણ થઇ ચુકી છે. અને હાલમાં ઓફલાઇન એક્ઝામ શરૂ કરી દેવામાં આવી છે. આ એક્ઝામ આગામી 15 દિવસમાં પુરી થાય તેમ છે. મહત્વની વાત એ કે, ગતવર્ષની જેમ આ વર્ષે પણ ઓફલાઇન એક્ઝામ પુરી થયા બાદ ઓનલાઇન અને ઓફલાઇન એક્ઝામના પરિણામ એકસાથે આપવાનુ નક્કી કરાયુ છે. જેના […]

ધો-12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ ગુજકેટ’નાં ફોર્મ હવે 14મી સુધી ભરી શકશે

અમદાવાદઃ કોરોનાને કારણે ધોરણ-12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પણ એન્જિનિયરિંગ, ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાશે. ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ 14મી જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ જીએસઈબીએ ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 જૂન હતી. ગુજરાત […]

ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ 23મી જુનથી ઓનલાઈન ભરી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો. 12ના પરિણામ જાહેર થતા પહેલા જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A અને B  તથા AB ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી […]

યોગ પણ ઓનલાઈનઃ 1500 શિબીરાર્થીઓ યોગની તાલીમ મેળવી રહ્યા છે

ગાંધીનગરઃ વિશ્વ યોગ દિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઓનલાઈન શરૂ કરવામાં આવેલી યોગ શિબિરમાં શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભાટ સંસ્થાના 1500 થી વધુ શિબિરાર્થીઓ પોતપોતાના ઘરેથી સોશિયલ મીડિયા ચેનલના માધ્યમથી ભાગ લઈ રહ્યા છે. નોંધનીય છે કે યોગ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઈન યોગ શિબિર ને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code