ઘૂડસર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું, પ્રથમ દિવસે વિદેશી ટુરિસ્ટ આવતા સ્વાગત કરાયું
સુરેન્દ્રનગરઃ કચ્છના નાન રણ તરીકે ઓળખાતો વિસ્તાર સુરેન્દ્રનગરના પાટડી અને ખારાઘોડા સુધી પથરાયેલો છે. અને આ રણ વિસ્તારમાં ઘૂડસરનું અભ્યારણ્ય આવેલું છે. ઘૂડસરને નિહાળવા માટે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. ચોમાસા દરમિયાન દુર્લભ ગણાતા ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. જે રવિવારે ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ […]