1. Home
  2. Tag "organized"

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાધન નવરાત્રીની ઉજવણી કરવા માટે થનગની રહ્યાં છે. બે વર્ષથી કોરોના મહામારીને પગલે નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરી શકાઈ ન હતી. જો કે, ચાલુ વર્ષે ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર અંબાજી, […]

અયોધ્યામાં આયોજીત રામલીલાએ સ્થાપ્યો કિર્તિમાન, 20 કરોડ દર્શકોએ રામલીલા જોઈ

લખનૌઃ લક્ષ્મણકિલાના સંકુલમાં મેરી માં ફાઉડેશનના તત્વાવધાનમાં આયોજીત ફિલ્મી કલાકારોથી સુસજ્જિત રામલીલા મંચનના અંતિમ દિવસે દશેરા મહોત્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગ્રે અન્યાયના પ્રતીક સમાન રાવણના 40 ફુટ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં મુખ્ય અતિથિ સાંસદ લલ્લૂસિંહ ઉપસ્થિત રહ્યાં હતા. આ પહેલા ભગવાન શ્રી રામજી અને લંકેશ વચ્ચે સર્જાયેલા યુદ્ધનું દ્રશ્યાંકન ખુબ રોમાંચકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code