આસારામ ફરી જેલમાંથી બહાર આવશે: રાજસ્થાન હાઈકોર્ટે 20 દિવસના પેરોલની અરજી મંજૂર કરી
જયપુર, 05 ઓગસ્ટ 2026: જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ 87 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટે 20 દિવસના પેરોલ મંજૂર કર્યા છે. પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે પેરોલ પર મુક્ત થયા બાદ આસારામ ફરાર થઈ શકે છે. આ આશંકાને પાયાવિહોણી ગણાવીને કોર્ટે તેમને 20 દિવસના પેરોલ મંજૂર કર્યા છે. હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્મા અને […]


