પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવા માટે રોહિત શર્મા રાષ્ટ્રપતિ ભવનમાં કેમ ન ગયા? જાણો સાચું કારણ
નવી દિલ્હી, 27 મે 2026: Padma Shri Award રાષ્ટ્રપતિ ભવનમાં 25 મેના રોજ પદ્મશ્રી એવોર્ડ સમારોહ યોજાયો હતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માને આ વર્ષે પદ્મશ્રી માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે તેઓ 25 મેના રોજ એવોર્ડ સમારોહમાં હાજરી આપી શક્યા નહીં, ત્યારે વિવિધ પ્રશ્નો ઉભા થવા લાગ્યા. રોહિત શર્મા દેશનો ચોથો સર્વોચ્ચ […]


