1. Home
  2. Tag "pakistan"

કચ્છ જાસુસી કેસઃ BSFની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનની મહિલાને મોકલાઈ

અમદાવાદઃ કચ્છમાં બીએસએફની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર જાસુસની એટીએસની ટીમે આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનની મમાટે જુસુસી કરતા બીએસએફના પ્યૂન નિલેશ બળીયા સોશિયલ મીડિયા મારફતે હિન્દુ નામ ધરાવતી પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીઓ બીએસએફની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની મહિલાને સોશિયલ મીડિયા મારફતે પુરી પાડી હતી એટલું જ નહીં તે માટે તેને […]

ભારતીય જવાનોને ફસાવવા માટે પાકિસ્તાન હનીટ્રેપનો હથિયારની જેમ કરે છે ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં હનીટ્રેપની ધટના અવાર-નવાર સામે આવે છે, પરંતુ ભારતમાં પ્રથમવાર હની ટ્રેપની ઘટના 1980ના સમયગાળામાં સામે આવી હતી. 1980માં ભારતીય સેનાના એક જવાનને પાકિસ્તાને હનીટ્રેપમાં ફસાવ્યાં હતા અને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી પાસેથી કેટલીક મહત્વાની વિગતો મેળવી હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાની સેનાએ હનીટ્રેપ મારફતે ભારતીય જવાનોને ફસાવવા કાવતરુ ઘડ્યું છે. એટલું જ […]

સવારે ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન,રિક્ટર સ્કેલ પર આ હતી તીવ્રતા

પાકિસ્તાનમાં ધ્રૂજી ધરતી વહેલી સવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપ કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર નથી દિલ્હી : પાકિસ્તાનમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ આ ભૂકંપ સવારે લગભગ 5.11 વાગ્યે આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 170 કિલોમીટરની ઊંડાઈએ […]

SCOની બેઠકમાં ચીનના આ પગલા પર રશિયા અને પાકિસ્તાન એકસાથે આવ્યા,ભારતે કર્યો વિરોધ

દિલ્હી : ભારતની અધ્યક્ષતામાં મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના નેતાઓની સમિટ યોજાઈ હતી. કોન્ફરન્સના અંતે જારી કરાયેલી નવી દિલ્હીની ઘોષણામાં ભારતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI પ્રોજેક્ટ)ને સમર્થન આપતા ફકરા પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ચીનના આ પ્રોજેક્ટને લઈને રશિયા અને પાકિસ્તાન સહિત ઘણા દેશોએ પોતાનું સમર્થન […]

પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલી હિંસા માટે જવાબદાર મનતા ઈમરાન ખાનને હવે અહિંસાના પ્રેમી ગાંધીજીને યાદ આવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર સહિત 150થી સહિતથી વધારે ગુનાનો સામનો કરતા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ પાકિસ્તાનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ આર્મી સહિતની સરકારી ઈમારતોમાં તોડફોડ કરીને આગચંપીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં હવે શરીફ સરકારે ઈમરાન સામે કાનૂની ગાળિયો વધારે કસ્યો છે. ત્યારે પોતાને બચાવવા માટે […]

એસસીઓની બેઠકમાં આતંકવાદ મુદ્દે પીએમ મોદીના પાકિસ્તાન ઉપર પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત અન્ય સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ સંમેલનમાં આતંકવાદ મામલે નામ લીધા વિના પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું […]

પાકિસ્તાનમાં ઈદ પૂર્વે બેંકોમાં રોકડની અછત, લોકો એક ATMથી બીજા ATM ધક્કા ખાવા બન્યા મજબુર

નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનના શાસકો આર્થિક મદદ માટે દુનિયાના વિવિધ દેશો સામે નજર દોડાવી રહ્યાં છે, એટલું જ નહીં આર્થિક મદદ માટે હાથ લાંબો કરતા પણ શાસકો અચકાતા નથી. બીજી તરફ પાકિસ્તાનની પ્રજા પણ જીવન જરુરી વસ્તુઓ માટે વલખા મારી રહ્યાં છે. હવે ઈદના તહેવાર પહેલા પાકિસ્તાનની જનતાને બેંકમાંથી પુરતી રકમ […]

પાકિસ્તાન વર્લ્ડકપ માટે ભારત આવશે, કરાર ઉપર પીસીબીના હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ નક્કી થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફરી આનાકાની શરૂ કરી દીધી છે. પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને પાકિસ્તાન સરકાર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC) મળ્યું નથી. એટલા માટે વર્લ્ડ કપ માટે ભારત જવા અંગે તેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ICCએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આઈસીસીએ […]

આર્થિક કંગાલ પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો, સુઝુકી મોટરએ પ્લાન્ટ બંધ કર્યો

નવી દિલ્હીઃ જાપાનની સુઝુકી મોટર (સુઝુકી મોટર) એ સ્ટોક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેઓ પાર્ટસ અને એસેસરીઝની અછતને કારણે પાકિસ્તાનમાં તેની ફેક્ટરી અસ્થાયી ધોરણે બંધ કરી રહી છે. ડોનના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. તેણે મે 2022 માં સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન (SBP) દ્વારા રજૂ કરવામાં આવેલી સિસ્ટમને આનું કારણ આપ્યું છે, જે સંપૂર્ણપણે […]

પાકિસ્તામાં ભારે વિરોધ બાદ યુનિવર્સિટીમાં હોળીની ઉજવણી પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવાયો

દિલ્હી : પાકિસ્તાને જોરદાર વિરોધ બાદ યુનિવર્સિટીઓમાં હોળી પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાનના હાયર એજ્યુકેશન કમિશન (HEC) એ ગુરુવારે આ સંબંધમાં એક પત્ર જારી કરીને આ જાણકારી આપી છે. HEC દ્વારા અગાઉ હોળીની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કાયદે આઝમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 12 જૂને કેમ્પસમાં હોળીની ઉજવણી કરી અને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code