ચીન-પાકિસ્તાન સામે ભારતની સૌથી મોટી રણનીતિ,દુશ્મનોને મળશે જડબાતોડ જવાબ
દિલ્હી : કોઈપણ દેશની નાપાક પ્રવૃત્તિઓનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતની સૈન્ય શક્તિ પૂરતી છે. પરંતુ તેને વધુ મજબૂત કરવા થિયેટર કમાન્ડનો પાયો નાખવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમાં ત્રણેય સેનાઓની તાકાતને મિલાવીને વધુ સારું બનાવવામાં આવશે. થિયેટર કમાન્ડ દુશ્મન દેશોને જડબાતોડ જવાબ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વાસ્તવમાં, ભારતે જમીનથી લઈને પાણી અને […]


