1. Home
  2. Tag "palanpur"

પાલનપુર નજીક 29 કિલો ગાંજો અને 4 કિલો અફિણનો જથ્થો પકડાયો

એસઓજીએ ખેમાણા ટોલનાકા નજીક લકઝરી બસ ચેક કરતા નશીલા પર્દાથો મળ્યા, પોલીસ રાજસ્થાનના ત્રણ શખસોની કરી ધરપકડ ગુજરાતમાં ગાંજો અને અફિણનો જથ્થો કોને આપવાનો હતો તેની હાથ ધરી તપાસ પાલનરપુરઃ નેશનલ હાઈવે પર ખેમાણા ટોલનાકા નજીક એસઓજી પોલીસે એક ખાનગી લકઝરી બસને રોકીને ચેકિંગ કરતા બસમાંથી 29 કિલો ગાંજો અને 4 કિલો અફિણનો જથ્થો મળી […]

પાલનપુરમાં એરોમા સર્કલથી પસાર થતાં ભારે વાહનો પર 22 દિવસ પ્રતિબંધ

ધોરણ 10 અને 12ની પરીક્ષાને લીધે મુકાયો પ્રતિબંધ જાહેરનામાનો ભંગ કરનારા વાહનચાલકો દંડાશે ત્રણ સ્થળોએ પોલીસ જવાનો ઊભા રહીને ભારે વાહનોને ડાયવર્ટ કરશે, પાલનપુરઃ શહેરના એરોમા સર્કલ નજીક ભારે વાહનોના સતત ઘોંઘાટને લીધે દોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે તેમજ ટ્રાફિકની સમસ્યાથી વિધાર્થીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ […]

પાલનપુરમાં હાઈવે પર ટ્રક-ટ્રેલરે કાબુ ગુમાવતા દુકાનમાં ઘુંસી ગયુ

  દુકાનમાં ટ્રક ઘૂંસી જતાં અફડા-તફડી મચી ગઈ અકસ્માત બાદ ટ્રેલરચાલક નાસી ગયો બીજા બનાવમાં ધાખા ગામ પાસે જીપએ બાઈકને ટક્કર મારતા યુવાનું મોત પાલનપુરઃ  શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, ગત મોડી રાત્રે આબુરોડ તરફથી આવી રહેલા ટ્રક-ટ્રેલરે અકસ્માત સર્જ્યો હતો. બેકાબૂ ટ્રક-ટ્રેલર હાઇવે પર આવેલી એક દુકાનમાં ઘૂસી […]

પાલનપુરમાં કિશોરીનું ગેસ ગીઝરના ઝેરી ગેસથી ગુંગળાઈ જતાં મોત

બાથરૂમમાં કોઈ અવાજ ન આવતા પરિવારજનોએ દરવાજો ખટખટાવ્યો, બાથરૂમનું બારણું તોડીને કિશોરીને બહાર કઢાઈ, કિશોરીને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરએ મૃત જાહેર કરી પાલનપુરઃ  શહેરમાં આબુ હાઇવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીના મકાનમાં સવારે બાથરૂમમાં નહાવા ગયેલી કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઇ જવાથી મોત નિપજતા પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. કિશોરી બાથરૂમમાં નહાવા ગયા બાદ 15 […]

પાલનપુરના DILR લેન્ડ રેકર્ડના બે સર્વેયર એક લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા

જમીન માપણીને લઈને ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી, ધોળેશ્વર મહાદેવ મંદિર સામે ચંડીસર ખાતે લાંચનું છટકું ગોઠવાયુ હતુ, ACBએ બન્ને સર્વેયરને રંગે હાથ ઝડપી લીધા પાલનપુરઃ ગુજરાતમાં લાંચના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ડી.આઈ.એલ.આર. જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સનાં બે સર્વેયર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. પાલનપુરના ચંડીસર ખાતે આવેલી ધોળેશ્વર મહાદેવ […]

પાલનપુરમાં રજુઆત માટે આવેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

કૂમાર છાત્રાલયના વિદ્યાર્થીઓના ભોજનમાં દોડકો નિકળ્યો, વિદ્યાર્થીઓ આદિજાતિ વિભાગની કચેરીને તાળાંબધી કરવા આવ્યા હતા, ભોજનની ગુણવત્તાને લઈને અગાઉ અનેકવાર રજુઆતો કરી હતી પાલનપુરઃ સરકાર હસ્તકના છાત્રાલયો અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અપાતા હલકી ગુણવત્તના ભોજનની ફરિયાદો હવે કાયમી બની ગઈ છે. પાટણમાં સરકારી કૂમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં દેડકો નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. છાત્રાલયના કીચનમાં સ્વચ્છતા […]

પાલનપુરમાં થ્રી લેગ એલિવેટેડ બ્રિજ પર 10 દિવસમાં ત્રણ અકસ્માતો સર્જાયા

ઉદ્ઘાટનના દિવસે બે અકસ્માતો સર્જાયા હતા, ટ્રેલર બ્રિજ પર ખોટવાતા ટ્રાફિક જામ થયો, ટાયર ફાટતા કાર બાઈક સાથે અથડાતા બાઈકચાલક ઘવાયો પાલનપુરઃ શહેરમાં નવ નિર્મિત થ્રિ લેગ એલિવેટેડ બ્રિજ પર ઉદઘાટનના 10 દિવસમાં ત્રણ અકસ્માતોના બનાવો બન્યા છે. જેમાં ઉદઘાટનના દિવસે જ અકસ્માતના બે બનાવો બન્યા હતા. ત્યારબાદ દારૂના નશામાં એક ટ્રેલરચાલકે ટ્રેલરને ગફલતરીતે ચલાવતા […]

પાલનપુરમાં થ્રી લેગ બ્રિજના લોકાર્પણ બાદ પ્રથમ દિવસે અકસ્માતના બે બનાવો

થ્રી લેગ બ્રિજ પર પીકઅપ વાન પાછળ રિક્ષા ઘૂસી ગઈ, બીજા અકસ્માતમાં અર્ટિંગા કાર ટ્રક સાથે અથડાઈ, અકસ્માતને લીધે ટ્રાફિક જામ થયો પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરના થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું ઉદઘાટન કરાયા બાદ પ્રથમ દિવસે અકસ્માતોના બે બનાવો બન્યા છે. જેમાં થ્રી લેગ બ્રિજ પર પ્રથમ અકસ્માત રિક્ષા અને પિકઅપ ડાલા સાથે સર્જાયો હતો, […]

પાલનપુરમાં નેશનલ હાઈવે પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું કરાયું લોકાર્પણ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યુ લોકાર્પણ, વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો થ્રી લેગ બ્રિજ પાલનપુરઃ શહેરમાં નેશનલ હાઈવે પર કરોડોના ખર્ચે તૈયાર નિર્માણ કરાયેલી થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો થ્રી લેગ બ્રિજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code