1. Home
  2. Tag "Palestine"

અમેરિકાએ ફરી ઇઝરાયલ તરફી પગલું ભરતા પેલેસ્ટાઇન રોષે ભરાયું

અમેરિકાએ ફરી એકવાર ઇઝરાયલને આપ્યો સાથ સંયુક્ત રાષ્ટ્ર પરિષદને ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ સંદર્ભે સંયુક્ત નિવેદન આપતા અટકાવ્યું અમેરિકાના આ પ્રકારના વલણથી ચીને પણ અમેરિકાની કરી ટીકા નવી દિલ્હી: હાલમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અમેરિકાએ ત્રીજી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ મુદ્દે સંયુક્ત નિવેદન આપતા અટકાવી છે. ઇઝરાયલના […]

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધની સ્થિતિ, 58 બાળકો સહિત કુલ 198 લોકોના થયા મોત, 1300 જેટલા ઘાયલ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ તણાવમાં 1300થી વધુ લોકો ઘાયલ બે દેશની લડાઈમાં 58 બાળકોનો ગયો જીવ દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં દિવસે ને દિવસે સ્થિતિ બગડતી જઈ રહી છે. બંન્ને દેશ દ્વારા એક બીજા પર રોકેટમારા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં એક એવી જાણકારી બહાર આવી રહી છે જેને જોઈને […]

ભારતે ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે થયેલી હિંસાની કરી નિંદા, બંને પક્ષોને ધીરજ રાખવા કરી અપીલ

ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વની સ્થિતિ પર ભારતનું નિવેદન ભારતે બંને પક્ષોને આ મામલે ધીરજ રાખવા માટે કરી અપીલ ભારતે બંને પક્ષો વચ્ચે થયેલી હિંસાની પણ નિંદા કરી નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં આર યા પારની જંગ જોવા મળી રહી છે અને યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારતે સમગ્ર મામલે હિંસાની નિંદા કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code