1. Home
  2. Tag "Palestine"

તુર્કી બાદ હવે ફિલિસ્તીનમાં અનુભવાયા ભૂકંપના આચંકાઓ  – 4.8ની તીવ્રતા નોંધાઈ

ફિલિસ્તીનમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.8 નોંધાઈ દિલ્હીઃ- રવિવારના રોજ તુર્કીમાં ભયાનક ભૂકંપ આવ્યો હતચો જેમાં હજારો લોકોના મોત થયા છે ત્યારે હવે ફઇલિસ્તાનની ઘરતી પણ ઘ્રુજી ઉઠી છે.ફિલિસ્તાનમાં પણ ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે  તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે ફિલીસ્તીનમાં પણ જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની […]

UAE અને ઇઝરાયલ વચ્ચેની આ સમજૂતીથી મુસ્લિમ દેશો વચ્ચે વધશે તણાવ

UAE અને ઇઝરાયલ વચ્ચે યોજાઇ બેઠક આ બેઠકમાં બંને દેશો વચ્ચે ટેક્સ અંગેની સમજૂતી પર થયા હસ્તાક્ષર આ પગલાંથી મુસ્લિમ દેશો વચ્ચેનો તણાવ વધશે નવી દિલ્હી: ઇઝરાયલના પેલેસ્ટાઇન પરના હુમલાને લઇને એકજૂટ થનારા મુસ્લિમ દેશો વચ્ચેનો તણાવ ફરી વધે તેવી સંભાવના છે. પેલેસ્ટાઇન પર હુમલાને પગલે ઇસ્લામિક દેશોની બેઠકમાં ઉભરી આવેલો તણાવ વધી શકે છે. […]

ઈઝરાઈલ-પેલેસ્ટાઈન યુદ્ધઃ પાકિસ્તાનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાયેલી રેલીમાં બોમ્બ બ્લાસ્ટ, 7ના મોત

દિલ્હીઃ ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના દક્ષિણી પશ્ચિમી બલૂચિસ્તાનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી યોજાઈ હતી. જેમાં અચાનક બોમ્બ વિસ્ફોટ થતા સાત વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 14 લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. રેલી ચમન શહેરના એક બજારમાંથી પસાર થઈ રહી હતી તે સમયે […]

હવે પેલેસ્ટાઇનના સમર્થનમાં લેબેનોન ઉતર્યું, ઇઝરાયલ પર કર્યો રોકેટથી હુમલો, તણાવ વધવાની આશંકા

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્વમાં હવે લેબેનોનની એન્ટ્રી લેબનોને ઇઝરાયલ પર 4 રોકેટ હુમલા કર્યા લેબનોનની આ હરકતથી ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્વ વધુ પ્રબળ બનવાની સંભાવના નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વની સ્થિતિ વધુ તેજ બની રહી છે. હવે આ બન્ને વચ્ચેના જંગમાં લેબનોનની એન્ટ્રીથી વિશ્વ યુદ્વની આશંકા પણ પ્રબળ બની છે. બુધવારે લેબનોને ઇઝરાયલ […]

ઇઝરાયલે ગાઝામાં આવેલા રોકેટ લોન્ચ પેડ પર કરેલી એરસ્ટ્રાઇકનો વીડિયો કર્યો જાહેર, જુઓ VIDEO

ઇઝરાયલે ગાઝાના રોકેટ લોન્ચ પેડ પર કરી એરસ્ટ્રાઇક આ એરસ્ટ્રાઇકમાં હમાસના 65 કમાન્ડરો થયા ઠાર ઇઝરાયલે એરસ્ટ્રાઇકનો વીડિયો કર્યો જાહેર નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. બંને દેશો વચ્ચે સંઘર્ષ અને તણાવ સતત વધી રહ્યો છે. ઇઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઇક કરીને રોકેટ લોન્ચિંગ સાઇટને જ ઉડાવી દીધી છે. ઇઝરાયલે […]

અમેરિકાએ ફરી ઇઝરાયલ તરફી પગલું ભરતા પેલેસ્ટાઇન રોષે ભરાયું

અમેરિકાએ ફરી એકવાર ઇઝરાયલને આપ્યો સાથ સંયુક્ત રાષ્ટ્ર પરિષદને ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ સંદર્ભે સંયુક્ત નિવેદન આપતા અટકાવ્યું અમેરિકાના આ પ્રકારના વલણથી ચીને પણ અમેરિકાની કરી ટીકા નવી દિલ્હી: હાલમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અમેરિકાએ ત્રીજી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ મુદ્દે સંયુક્ત નિવેદન આપતા અટકાવી છે. ઇઝરાયલના […]

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધની સ્થિતિ, 58 બાળકો સહિત કુલ 198 લોકોના થયા મોત, 1300 જેટલા ઘાયલ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ તણાવમાં 1300થી વધુ લોકો ઘાયલ બે દેશની લડાઈમાં 58 બાળકોનો ગયો જીવ દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં દિવસે ને દિવસે સ્થિતિ બગડતી જઈ રહી છે. બંન્ને દેશ દ્વારા એક બીજા પર રોકેટમારા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં એક એવી જાણકારી બહાર આવી રહી છે જેને જોઈને […]

ભારતે ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે થયેલી હિંસાની કરી નિંદા, બંને પક્ષોને ધીરજ રાખવા કરી અપીલ

ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વની સ્થિતિ પર ભારતનું નિવેદન ભારતે બંને પક્ષોને આ મામલે ધીરજ રાખવા માટે કરી અપીલ ભારતે બંને પક્ષો વચ્ચે થયેલી હિંસાની પણ નિંદા કરી નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં આર યા પારની જંગ જોવા મળી રહી છે અને યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારતે સમગ્ર મામલે હિંસાની નિંદા કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code