જ્ઞાનપીઠ દ્વારા જ્યોતિષ, વાસ્તુ અને હસ્તરેખા શીખવવા માટે મફત વર્ગો શરૂ કરાશે
પાલનપુર, 15 જુલાઈ, 2026 : Free classes on astrology, Vastu, and palmistry will be started by Gyanpith શહેરમાં જ્યોતિષ પુનર્જાગરણ અભિયાનને સફળતા મળ્યા બાદ હવે જ્ઞાનપીઠ દ્વારા રાજ્યભરમાં જ્યોતિષ, વાસ્તુ અને હસ્તરેખાના નિ:શુલ્ક વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતની હજારો વર્ષ જૂની વૈદિક જ્ઞાનપરંપરા અને સંસ્કૃતિના સંવર્ધન માટે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત દ્વારા […]


