દરેક પંચાયતમાં સહકાર કોઈને કોઈ સ્વરૂપે કામ કરવું જોઈએઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં 10 હજાર નવી રચાયેલી બહુહેતુક પેક્સ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે અમિત શાહે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરવા માટે દરેક પંચાયત સુધી સહકારનો વિસ્તાર કરવો પડશે અને આ માટે દરેક ગામ સુધી PACSની […]