1. Home
  2. Tag "Panchayat Division"

ગુજરાતમાં પંચાયત વિભાગમાં વર્ગ-3ની 13000થી વધુ જગ્યાઓ પર ભરતી કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની મોટી ફોજ છે. ત્યારે હવે સરકારે વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવાની કવાયત આદરી છે. જેમાં પંચાયત વિભાગ હસ્તકની વિવિધ જગ્યાઓની ભરતી માટે અગાઉ થયેલી જાહેરાતો બાદ ચાલુ વર્ષે વર્ગ-3ની 13 હજારથી વધુ જગ્યાઓની ભરતીનું આયોજન કરાયું છે.  પંચાયતના દરેક વિભાગો દ્વારા ખાલી મહેકમની યાદી તૈયાર કરી ભરતી પ્રક્રિયા હાથ ધરીને ચાલુ […]

ગુજરાતમાં પંચાયત વિભાગે છેલ્લા એક વર્ષમાં પડતર તુમારોનો નિકાલ લાવીને ઉત્તમ કામગીરી કરીઃ મેરજા

ગાંધીનગરઃ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી  બ્રિજેશ મેરજા દ્વારા ઓગસ્ટ માસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓને મંગળવારે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જેમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સેક્શન અધિકારી, નાયબ સેક્શન અધિકારી તથા ઑફિસ આસીસ્ટન્ટને અને વિકાસ  કમિશનર કચેરીના ચીટનીશ, નાયબ ચીટનીશ તથા જુનિયર ક્લાર્ક સહિત કુલ છ અધિકારી-કર્મચારીઓને સન્માનિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code