1. Home
  2. Tag "Pankaj TRipathi"

ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠીએ પિતાના અવસાન બાદ એક વર્ષનો વિરામ લીધો

પંકજ ત્રિપાઠી હિન્દી ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેઓ તાજેતરમાં ક્રિમિનલ જસ્ટિસ: અ ફેમિલી મેટરમાં જોવા મળ્યા હતા. અભિનેતાએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેમણે અભિનયથી 1 વર્ષનો વિરામ લીધો હતો અને ગયા વર્ષે એક પણ ફિલ્મ સાઇન કરી ન હતી. અભિનેતાએ આનું કારણ પણ જણાવ્યું છે. પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, “મારા પિતાના અવસાન […]

ફિલ્મ ‘મેં અટલ હું’ રિલીઝ થઈઃ દર્શકોએ ફિલ્મ અને પંકજ ત્રિપાઠીના અભિયનની કરી પ્રશંસા

મુંબઈઃ ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘મૈં અટલ હું’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની બાયોપિક છે, જેમાં પંકજ ત્રિપાઠીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું નિર્દેશન રવિ જાધવે કર્યું છે. પ્રથમ દિવસે ફિલ્મ જોઈને નીકળેલા દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરી છે. દર્શકોએ પંકજ ત્રિપાઠીના અભિનિયની પણ પ્રશંસા કરી હતી. […]

પંકજ ત્રિપાઠીએ ચૂંટણી આયોગના નેશનલ આઈકન પદ પરથી રાજીનામું આપ્યું

અભિનેતા પંકજ ત્રિપાઠીએ ચૂંટણી આયોગના નેશનલ આઈકન પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણી આયોગે જણાવ્યું કે, ‘પંકજ ત્રિપાઠી આગામી ફિલ્મ ‘મે અટલ હૂં’ માં રાજનૈતિક ભૂમિકા ભજવતા હોવાને કારણે MOU શરતોને ધ્યાનમાં રાખી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. ECI ઓક્ટોબર 2022થી મતદાતા જાગૃતતા અને સ્વીપમાં પંકજ ત્રિપાઠીના પ્રભાવશાળી યોગદાન માટે આભાર વ્યક્ત કરે છે.’ ભારત […]

ગેંગ્સ ઓફ વાસેપુર બાદ પંકજ ત્રિપાઠીને અસલી ગેંગસ્ટર્સ પણ પોતાનો આદર્શ માનતા હતા !

નવી દિલ્હીઃ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ વર્ષ 2012ની સૌથી ચર્ચિત ફિલ્મ રહી હતી. આ ફિલ્મના બંને ભાગની દર્શકોની સાથે વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી. આ ફિલ્મના દરેક પાત્રે પોતાની અગલ છાપ છોડી છે, જેની યાદી ઘણી લાંબી છે. પંકજ ત્રિપાઠીને પણ આ ફિલ્મથી મોટો બ્રેક મળ્યો છે. ફિલ્મમાં પંકજે એક ભયાનક કસાઈ સુલતાન […]

અક્ષય કુમાર,પંકજ ત્રિપાઠી,યામી ગૌતમની ફિલ્મ OMG 2 નું ટીઝર થયું રિલીઝ

મુંબઈ :2023ની વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી, યામી ગૌતમની ફિલ્મ OMG 2 ની પહેલી ઝલક સામે આવી છે. આમાં અક્ષય ભગવાન શિવના રોલમાં જોવા મળશે. જ્યારથી ફર્સ્ટ લુક સામે આવ્યો છે ત્યારથી ચાહકો આ પ્રોજેક્ટ માટે ઉત્સાહિત બેઠા હતા. ટીઝરને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો […]

પંકજ ત્રિપાઠી બન્યા અટલ બિહારી વાજપેયી, ‘મૈં અટલ હૂં’ નો ફર્સ્ટ લૂક રિલીઝ

પંકજ ત્રિપાઠી બન્યા અટલ બિહારી વાજપેયી  ‘મૈં અટલ હૂં’ નો ફર્સ્ટ લૂક રિલીઝ ‘મૈં અટલ હૂં’ ડિસેમ્બર 2023માં થશે રિલીઝ મુંબઈ:પોતાની પ્રતિભાથી લોકોનું દિલ જીતનાર અભિનેતા પંકજ ત્રિપાઠી હવે એક એવું પાત્ર ભજવવા જઈ રહ્યા છે જે વાસ્તવિક જીવનમાં ખૂબ જ ઊંચો દરજ્જો ધરાવે છે.પંકજ તેની આગામી ફિલ્મ ‘મૈં અટલ હૂં’માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી […]

અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત, પંકજ ત્રિપાઠી કરશે પૂર્વ PMનો રોલ

મુંબઈઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં બોલીવુડના ખ્યાતનામ કલાકાર પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે આ રોલ તેમને મળ્યો એ તેમની માટે બહુ મોટી ખુશીની વાત છે.  કારણ કે, જ્યારથી પૂર્વ વડાપ્રધાનની બાયોપિકની જાહેરાત થઈ ત્યારથી જ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવનાર અભિનેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી હતી. […]

પંકજ ત્રિપાઠીની ફિલ્મ માટે ગાયેલું સિંગર કેકે નું લાસ્ટ સોંગ રિલીઝ – ઈમોશનલ થયા ફેન્સ

કે કે નું છેલ્લુ સોંગ થયું રિલીઝ આ સોંગ પંકજ ત્રિપાઠીની ફિલ્મ માટે ગાવામાં આવ્યું હતું સોંગ સાભંળીને ફેન્સ થયા ભાવૂક તાજેતરમાં જ મશહુર સિંગર કેકે નું અવસાન થયું છે, ત્યારે હવે તેમનું છેલ્લું સોંગ રિલીઝ કરવામાં આવ્યું ચે જેને સાંભળીને ફેન્સ ઈમોશનલ થયા છે.આ ગીતને હવેથી જોરદાર વ્યુઝ મળી રહ્યા છે. કેકેનો આ અવાજ […]

પંકજ ત્રિપાઠીએ શરૂ કર્યું ‘ક્રિમિનલ જસ્ટિસ 3’નું શૂટિંગ,પ્રથમ બે સિઝનમાં મળી છે ભરપૂર પ્રશંસા

પંકજ ત્રિપાઠીની ‘ક્રિમિનલ જસ્ટિસ 3’નું શૂટિંગ શરૂ પ્રથમ બે સિઝનમાં મળી છે ભરપૂર પ્રશંસા વર્ષના અંતે ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે સ્ટ્રીમ મુંબઈ:બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીના કોર્ટરૂમ ડ્રામા વેબ શો ‘ક્રિમિનલ જસ્ટિસ’ની ત્રીજી સીઝન આ વર્ષના અંતમાં આવવાની છે.તેઓ તેમના માધવ મિશ્રાના પાત્રને ખૂબ જ પસંદ કરે છે, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.અહેવાલો […]

પંકજ ત્રિપાઠી એનસીબીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, ડ્રગ્સ પર લગામ કસવા માટે રેકોર્ડ કર્યો સંદેશ

મુંબઈ : પંકજ ત્રિપાઠીને NCB એટલે કે,નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હવે તમે ડ્રગ્સથી દૂર રહેવા માટે બનાવાયેલ સંદેશાઓમાં પંકજનો અવાજ સાંભળશો. જ્યારે બિહારના એનસીબી અધિકારીઓએ આ પહેલ માટે પંકજ ત્રિપાઠીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે તત્પરતાથી સંમતિ આપી અને એનસીબી માટે સંદેશા પણ રેકોર્ડ કર્યા. સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી જ્યારે બોલિવુડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code